રશ્મિએ ભૂક્કા બોલાવ્યાં, એક પછી એક એવી એવી તસ્વીરો શેર કરી કે ચાહકો દંગ રહી ગયા
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે. રશ્મિ જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તેટલી જ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી ચુકી છે. ટીવીની જાણીતી એક્ટ્રેસ આજકાલ તેની તસ્વીરને કારણે લાઇમલાઇટમાં રહે છે.

ટીવીની સંસકારી વહુનો હોટ અવતાર આજકાલ ફેન્સને બહુ જ પસંદ આવી રહ્યો છે. રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. આજકાલ તેની ખુબસુરત તસ્વીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

આજકાલ રશ્મિની ખુબસુરત તસ્વીર ચર્ચામાં છે. નાગિન ફેમ એક્ટ્રેસે હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેને સોશિયલ મીડિયામાં સનસની મચાવી દીધી છે. આ તસ્વીરમાં રશ્મિનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.

રશ્મિએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ ફોટૉશૂટની તસ્વીર શેર કરી છે. જેમાં તે બેહદ હોટ નજરે આવી રહી છે. આ તસ્વીરમાં રશ્મિએ તેની હોટનેસનો ઝલવો દેખાડીને ફેન્સના દિલની ધડકન રોકી દીધી છે. બ્લેક ક્રોપ ટોપ અને ગોલ્ડન ટ્રાઉઝરમાં રશ્મિ બેહદ બોલ્ડ લાગી રહી છે.

રશ્મિ આ તસ્વીરોમાં ઓપન હેર લુકમાં નજરે આવી રહી છે. હાથમાં સ્ટાઈલિશ બ્રેસલેટ પહેર્યું છે. રશ્મિએ હાઈલાઈટ મેકઅપ સાથે આઇલાઇનર થી મેકઅપને ટચ આપ્યો છે. આ સાથે જ તેને ઈયરિંગ્સ સાથે તેના લુકને પૂર્ણ કર્યો છે. ફેન્સ તેની આ તસ્વીરને બેહદ પસંદ કરી રહ્યા છે. ફેન્સ તેની તસ્વીર પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

રશ્મિ દેસાઈને ઇન્સ્ટગ્રામ પર 39 લાખથી વધુ લોકો ફોલો કરે છે. રશ્મિ તેના બ્યુટીફૂલ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. રશ્મિ તેની ગ્લેમરસ અને બ્યુટિફ્લ તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

રશ્મિ દેસાઈ છેલ્લે ટીવી શો નાગિન-4માં નજરે આવી હતી. જ રશ્મિએ તેની કરિયરની શરૂઆત ફિલ્મ યે લમ્હે જુદાઈ કેથી કરી હતી. જણાવી દઈએ કે, રશ્મિ દેસાઈએ ટીવી સિરિયલ ‘ઉતરન’ની તપસ્યાથી ઓળખ બનાવી હતી.

આ સીરિયલમાં લોકોએ તેની એક્ટીંગને વખાણી હતી. આ બાદ તે દિલ સે દિલ તકમાં નજરે આવી હતી. જેમાં તે સિદ્ધાર્થ શુકલા અને જૈસ્મિન ભસીન સાથે લીડ રોલમાં હતી.