ગુજરાતી અભિનેત્રી રશ્મિએ અત્યાર સુધીની સૌથી હોટ હોટ તસવીરો ખુલ્લેઆમ મૂકી, ફેન્સ બોલ્યા, શું ફિગર બનાવ્યું છે…
ટેલિવિઝનની મશહૂર અદાકારા અને બિગબોસ ફેમ રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રશ્મિ તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રશ્મિની તસવીરો જોતજોતામાં વાયરલ પણ થઇ જતી હોય છે.
સોશિયલ મીડિયા પર રશ્મિની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર રશ્મિના 4.4 મિલિયન ફોલોઅર્સ છે. રશ્મિ તેના સ્ટનિંગ અવતારથી ચાહકોને હેરાન કરતી રહે છે. તે તેની બોલ્ડનેસનો તડકો લગાવવાનો એક પણ મોકો જવા નથી દેતી.
બિગબોસ બાદ રશ્મિની પોપ્યુલારી ખૂબ જ ઝડપથી વધી છે. તેના ટ્રાંસફોર્મેશને તો બધાને ચોંકાવી દીધા હતા. ટીવી પર એક સિંપલ અને ભોળી જોવા મળતી રશ્મિ ખૂબ જ ગ્લેમરસ અનો બોલ્ડ થઇ ચૂકી છે.
અવાર નવાર રશ્મિની તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. હવે ફરી એકવાર રશ્મિ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. તેની તસવીરો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ વખતે રશ્મિનો સુપર બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.
રશ્મિ દેસાઇએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લુ અને વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુકમાં રશ્મિ ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે.
આ તસવીરો શેર કરતાની સાથે રશ્મિએ ખૂબ જ મજેદાર કેપ્શન પણ આપ્યુ છે. તેણે લખ્યુ કે, ક્લાસી રહો પરંતુ બદમાશ પણ બનો રશ્મિ દેસાઇની આ પોસ્ટ પર થોડી જ વારમાં 38 હજારથી પણ વધારો લાઇક્સ આવી ગઇ હતી. ચાહકો રશ્મિના આ લુકને પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
રશ્મિએ બિગબોસ 13માં ભાગ લીધા બાદ ખૂબ જ લોકપ્રિયતા હાંસિલ કરી હતી. ખાસ કરીને સિદ્ધાર્થ શુકલા સાથે તેની નોંકજોક ચાહકોને પસંદ આવી હતી. રશ્મિની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેણે ટીવી અભિનેતા નંદીશ સંધૂ સાથે લગ્ન કર્યા પરંતુ વર્ષ 2016માં બંનેનો તલાક થઇ ગયો.
રશ્મિ છેલ્લે “નાગિન 4″માં જોવા મળી હતી. રશ્મિ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા જઇ રહી છે. તે શો “તંદૂર”માં જોવા મળશે. આ શોમાં તેની સાથે તનુજ વિરવાની જોવા મળશે. રશ્મિનું કહેવુ છે કે, આ ક્રાઇમ ડ્રામામાં તે એ માટે સામેલ થઇ કારણ કે તેમાં તેનું પાત્ર ઘણુ બોલ્ડ છે. શોના ટ્રેલરને હાલમાં જ રીલિઝ કરવામાં આવ્યુ હતુ. નિવેદિતા બાસુ દ્વારા નિર્દેશિત “તંદૂર” 23 જુલાઇના રોજ રીલિઝ થવા માટે બિલકુલ તૈયાર છે.
View this post on Instagram