મનોરંજન

રશ્મિએ 4 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી આ રીતે મનાવી, જુઓ પાર્ટીની શાનદાર તસવીરો

રશ્મિ દેસાઈના ફેન્સ થયા ખુશખુશાલ, જુઓ તસવીરો

ટીવી ઉપર ધારાવાહિકોમાં પોતાના અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી રશ્મિ દેસાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. સાથે હવે તેને 4 મિલિયન ફોલોઅર્સ પણ થઇ ચુક્યા છે.

Image Source (Rashami Desa : Instagram)

ત્યારે પોતાના 4 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશીમાં રશ્મિએ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image Source (Rashami Desa : Instagram)

રશ્મિ દેસાઈ ધારાવાહિકોમાં અભિનય સાથે બિગ બોસમાં પણ નજર આવી ચુકી છે. જેના કારણે તેનો ચાહક વર્ગ પણ ખુબ જ વિશાળ બની ગયો છે. પોતાના 4 મિલિયન ફોલોર્સની ખુશી તેને શાનદાર રીતે મનાવી હતી.

Image Source (Rashami Desa : Instagram)

ઇન્સ્ટાગ્રામ ઉપર રશ્મિએ પોતાના આ સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી છે. આ તસ્વીરોને શેર કરવાની સાથે તેને લખ્યું છે “તમારા બધાનો ખુબ ખુબ આભાર. તમારા કારણે જ આ જશ્ન શક્ય બની શક્યો છે.”

Image Source (Rashami Desa : Instagram)

પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી તસ્વીરોમાં રશ્મિ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેને આ ઉત્સવમાં પર્પલ રંગનો જમ્પસુટ પહેર્યો છે.

Image Source (Rashami Desa : Instagram)

રશ્મિ પાછળ 4 મિલિયન લખેલું પણ દેખાય છે. રંગ બેરંગી ફુગ્ગાઓ દ્વારા ખુબ જ સુંદર સજાવટ પણ કરવામાં આવી છે.

Image Source (Rashami Desa : Instagram)

રશ્મિના આ દરમિયાન ઘણા બધા ફોટોશૂટ પણ કરાવી રહી છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહેલી જોવા મળે છે.

Image Source (Rashami Desa : Instagram)

રશ્મિના કામની જો વાત કરવામાં આવે તો રશ્મિ દેસાઈ અને શાહીર શેખ એક મ્યુઝિક વીડિયોની અંદર રોમાન્સ કરતા નજર આવવાના છે.

Image Source (Rashami Desa : Instagram)

આ વાતનો ખુલાસો સંગીતકાર પલાશ મુચ્છલ દ્વારા કરવામાં આવ્યો હતો.