ભારત દેશ આખા વિશ્વમાં પોતાની ભવ્યતા માટે જાણીતો છે. આપણા દેશની આ ખાસિયત આજથી નહિ પરંતુ શરૂઆતથી જ રહી છે. જેની ઝલક દર્શાવે છે આ તસવીરો જે 20મી સદીના પહેલા દશકમાં લેવામાં આવી હતી, જયારે ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું.
50 ફૂટના ટાવર પરથી નીચે પાણીમાં છલાંગ લગાવતો એક વ્યક્તિ.

કાશ્મીરના મહારાજની હોડી.

કલકત્તામાં પોતાના બળદગાડાં સાથે જતી એક વ્યક્તિ.

એલિફન્ટાનું રોક ટેમ્પલ.

એક પારસી હેડમાસ્તર પોતાના વિદ્યાર્થીઓ સાથે.

ગોલ્ડન ટેમ્પલ-અમૃતસર.

મહાપાલિકા રોડ મુંબઈ.

દેલવાડા જૈન મંદિર માઉન્ટ આબુ.

નલદેહરા શિમલા.

બળદના ચામડાંમાંથી બનતી બોટથી સતલજ નદી પર કરતા કેટલાક લોકો.

અકબરનો મકબરો-આગ્રા.

મદુરાનું એક મંદિર.

વારાણસીમાં ગંગા કિનારે બેસેલા કેટલાક સાધુ.

અંતિમયાત્રામાં સામેલ થયેલા લોકો.

માઉંટઆબૂમાં પોતાની બકરીઓને ચરાવતા ભરવાડો

એક નવપરિણીત દંપતી, મુંબઈ

જયપુરમાં રીંછનો ખેલ જોતા લોકો

રાજા માનસિંહનો મહેલ- ગ્વાલિયર

મંદિરના કિનારે બનેલા તળાવમાં નહાતા લોકો- વારાણસી

આ કેટલીક એવી તસવીરો છે જે ભારતની ભવ્યતા દર્શાવે છે અને આપણને એક જ ક્ષણમાં એ જમાનામાં લઇ જાય છે.
ઇતિહાસ વિશે જાણવાની જીજ્ઞાશા લગભગ દરેક લોકોને થતી હોય છે. ખાસ કરીને, આજકાલના યુવાનો ઇતિહાસમાં ઘણી રુચિ લેતા હોય છે. બાળપણમાં દાદી-નાની આપણને ઘણીવાર ઇતિહાસ વિશેની વાતો કરતા હતા. તેઓ કહ્યા કરતા કે કઈ રીતે એ સમયે દેશને આઝાદી અપાવવા લોકોએ હસતા મોઢે પોતાનો જીવ આપ્યો હતો. ઇતિહાસના આજે પણ એવા ઘણા ન સાંભળેલા કે ન જોયેલા કિસ્સાઓ છે જેને જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. મ્યુઝિયમમાં જઈને લોકો ઇતિહાસ વિશે જુદી-જુદી જાણકારીઓ મેળવતા હોય છે.
આજે અને પણ તમારા માટે ઇતિહાસ સંબંધિત એવી કેટલીક દુર્લભ તસવીરો લાવ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય. અને વિશ્વાસ છે કે તમને આ તસ્વીરો જરૂર પસંદ આવશે.
સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી –

આ એ સમયની તસ્વીર છે કે જેમાં રાજીવ ગાંધીના મૃત્યુ બાદની તેમના અંતિમ સંસ્કારના સમયે સોનિયા ગાંધી તેમના બંને બાળકો દીકરો રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી સાથે જોવા મળી રહયા છે.
સંગીતકાર એ આર રહેમાન પોતાના પરિવાર સાથે –

સંગીતકાર એ આર રહેમાનના આખા પરિવારની આ તસ્વીર છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન વિશેની ખાસ વાત એ છે કે તેમનું સાચું નામ દિલીપ છે અને તેમની પત્નીનું નામ સાયરા બાનો છે.
કમલ હસન અને રજનીકાંત –

ફક્ત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ નહિ પરંતુ હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો એક સાથે જોવા મળી રહયા છે, આ તસ્વીરમાં પહેલાના સમયની છે, કમલ હસન અને દિગ્ગજ રજનીકાંત જોવા મળી રહયા છે.
ટ્રેનથી ઉતારતા મહાત્મા ગાંધી –

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી –

મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ –

મધર ટેરેસા –

લગ્નના સમયે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી –

મનમોહન સિંહ પોતાના પરિવાર સાથે –

લગ્ન સમયે ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી –

1930માં રવિન્દ્રનાથ ટાગોર અને આલબર્ટ આઈન્સ્ટાઈન –

બાળપણના દિવસોમાં નરેન્દ્ર મોદી –

યુવાનીના દિવસોમાં નરેન્દ્ર મોદી –

મમતા બેનર્જી –

ડૉ. ભીમરાવ આંબેડકર –

સોનિયા ગાંધી અને ઐશ્વર્યા રાય –

મમતા બેનર્જીની એક જૂની તસ્વીર –

રાજીવ ગાંધી –

પ્રિયંકા ગાંધી –

જયલલિતા –

લાલ બહાદુર શાસ્ત્રી –

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન –

ગાંધીજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એક જ મંચ પર સાથે –
