અજબગજબ મનોરંજન

વારંવાર જોવા નથી મળતી બૉલીવુડ સ્ટાર્સની આ તસ્વીર, પહેલી અને છેલ્લી છે બેહદ ખાસ

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના વીતેલા સમયની અમુક ગજબ તસવીરો, જોઈને કહેશો હવે ફિલ્મો માં બધું બદલાય ગયું છે

બોલીવુડની ફિલ્મો આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. બૉલીવુડથી જોડાયેલી નાની-મોટી વાત જાણવા માટે લોકો ઉત્સુક રહે છે. બોલિવૂડ વિશે જેટલું જાણો તે ઓછું છે. દરેક વ્યક્તિ તેમના જૂની તસ્વીરને ખૂબ જ ઉત્સાહથી જુએ છે. દરેકને જૂની તસ્વીર જોવાની મજા આવે છે. ખાસ કરીને આજકાલના યુવાનો જુના ફોટોગ્રાફ્સમાં ખૂબ રસ લે છે. તે પોતાના દાદા-દાદીની તસવીરો ખૂબ રસથી જુએ છે. પરંતુ આજે અમે તમને બોલીવુડની કેટલીક ન જોઈ શકાય તેવી અને દુર્લભ તસવીરો દેખાડીશું.

અનુપમ ખેરની જવાનીની તસ્વીર

Image source

સ્કૂલના દિવસોમાં જુહી ચાવલા

Image source

ખુબસુરત કરિશ્મા કપૂર

Image source

સુપર સ્ટાર કમલ હાસન

Image source

એક બાદ એક સુપર હિટ ફિલ્મ આપી રહ્યા છે મળો આયુષ્માન ખુરાનાને

Image source

ટેબલ ટેનિસ રમતા કિશોર કુમાર

Image source

સૌના પ્રેમાળ આલોક નાથ

Image source

મૂછ વગરના અનિલ કપૂર

Image source

તીર-ધનુષ ચલાવતા મિથુન ચક્રવર્તી. આ તસ્વીર પહેલી ફિલ્મ ‘મૃગયા’ની છે.

Image source

મશહૂર કોમેડિયન જોની લીવર

Image source

ઐશ્વર્યા રાય અને અર્જુન રામપાલની રેર તસ્વીર

Image source

ક્યૂટ કંગના રનૌત

Image source

બધાનો ફેવરિટ રણબીર કપૂર

Image source

70-80 દાયકામાં ચોકલેટી હીરો શશી કપૂર

Image source

શ્રીદેવી તેના માતા-પિતા સાથે

Image source

સુશાંત સિંહ રાજપૂત બાળપણમાં કંઈક આવો દેખાઈ છે.

Image source

અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચનની તસ્વીર

Image source

ગોલ્ડ મેનના નામથી જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર બપ્પી લહેરી

Image source

હેન્ડસમ હંક જોન અબ્રાહમ તેના પેરેન્ટ્સ સાથે

Image source