મનોરંજન

બોલીવુડના આ 15 સ્ટાર્સને જોઈને વિશ્વાસ ઉઠી જશે, પહેલા આવા વિચિત્ર દેખાતા- જુઓ ક્યારેય ના જોયેલી તસવીરો

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે ત્યારે ઘરે બેઠા પોતાનો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયા એક સરળ રસ્તો છે. સોશિયલ મીડિયામાં અવાર નાવર આપણા ગમતા અભિનેતાઓને જોવાનું અને એમના વિષે જાણવાનું આપણને ગમતું હોય છે. અને તેથી જ આજે અમે તમારા માટે બોલીવુડના એ પ્રખયાત સિતારાઓના પહેલાના એવા ફોટો લઈને આવ્યા છે જે તમે ક્યારેય નહીં જોયા હોય. આજે જે પડદા ઉપર ખુબ જ આકર્ષક અને સુંદર લાગે છે તે સિતારાઓ પહેલા કેવા દેખાતા હતા ચાલો જોઈએ.

Image Source

દિશા પટની: દિશાએ 2016માં આવેલી ફિલ્મ “એમ એસ ધોની” દ્વારા બોલીવુડમાં પગ મુક્યો હતો.

Image Source

ઐશ્વર્યા રાય બચ્ચન: “બચ્ચન પરિવારની વહુ એવી ઐશ્વર્યની સુંદરતા સૌને ગમે છે, ઐશ્વર્યાએ 1997માં આવેલી ફિલ્મ “ઔર પ્યાર હો ગયા” થી ડેબ્યુ કર્યું હતું.

Image Source

પ્રિયંકા ચોપડા: પ્રિયંકાએ 2003માં આવેલી ફિલ્મ “ધ હીરો” દ્વારા પોતાની કારક્રિદીની શરૂઆત  કરી હતી.

Image Source

શિલ્પા શેટ્ટી: શિલ્પાએ ફિલ્મ બાજીગર દ્વારા વર્ષ 1993માં બોલીવુડમાં પગ મુક્યો હતો.

Image Source

કૈટરીના કેફ: કૈટરિનાએ વર્ષ વર્ષ 2003માં આવેલી ફિલ્મ “બમ” દ્વારા બોલીવુડના જીવનની શરૂઆત કરી હતી.

Image Source

સોનમ કપૂર આહુજા: વર્ષ 2007માં આવેલી ફિલ્મ “સાંવરિયા” દ્વારા સોનમે પોતાની કારક્રિદીની શરૂઆત કરી હતી.

Image Source

સલમાન ખાન: બોલીવુડના ભાઈજાન સલમાન ખાને ફિલ્મ “બીવી હો તો એસી” ફિલ્મ 1988માં આપીને બોલીવુડમાં પગ મુક્યો હતો.

Image Source

અભિષેક બચ્ચન: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને વર્ષ 2000માં આવેલી ફિલ્મ “રેફ્યુજી” દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

Image Source

શાહરુખ ખાન: ફિલ્મ “દીવાના”થી વર્ષ 1992માં શાહરુખ ખાને પોતાના ફિલ્મી જીવનની શરૂઆત કરી હતી.

Image Source

જુહૂઈ ચાવલા: જુહીએ ફિલ્મ “સલ્તનત”થી વર્ષ 1986માં બોલીવુડમાં પગ મુક્યો હતો.

Image Source

પ્રીતિ ઝિન્ટા: વર્ષ 1998માં આવેલી ફિલ્મ “દિલ સે” દ્વારા પ્રીતિએ પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

સૈફ અલી ખાન: સૈફ અલી ખાને 1993માં આવેલી ફિલ્મ “પરંપરા” દ્વારા પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

અક્ષય કુમાર: વર્ષ 1991માં આવેલી ફિલ્મ “સોગંધ” દ્વારા અક્ષયે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને આજે તે સૌથી લોકપ્રિય અભિનેતા પણ છે.

Image Source

કંગના રનૌત: કંગના એ 2006માં આવેલી ફિલ્મ “ગેન્ગસ્ટર” દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

શાહિદ કપૂર: શાહિદે વર્ષ 2003માં આવેલી ફિલ્મ “ઇશ્ક વિશ્ક” દ્વારા બોલીવુડમાં પગ મુક્યો હતો અને આજે તેના ઘન જ ચાહકો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.