મનોરંજન

રણવીર દીપિકાના આ નવા 10 Photos જોઈને તમને એમ જ લાગશે કે બંને એકબીજા માટે પરફેક્ટ મેચ છે

ફિલ્મ રામલીલાના સેટ્સ પરથી શરુ થયેલો તેમનો પ્રેમ હવે લગ્નમાં પરિણમ્યો છે અને લોકો તેમની જોડીને ખૂબ જ પસંદ કરે છે. અહીં વાત થઇ રહી છે સિંહ અને દીપિકા પાદુકોણની. છ વર્ષ જેટલા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી ગયા વર્ષે તેઓએ લગ્ન કર્યા.

એકબીજા સાથે લગ્ન કર્યા પછી હવે તેઓ બધાને મેજર કપલ ગોલ્સ આપી છે. લગ્ન પછી હવે તેઓ બોલિવૂડનું ફેવરેટ કપલ બની ગયા છે. તેઓ અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તેઓના ક્યૂટ અને ક્યારેક હોટ ફોટોસ તેમના ચાહકોને ઘાયલ કરી જાય છે. ત્યારે હાલમાં પણ સોશિયલ મીડિયા પર તેમના કેટલાક વિડીયો અને તસવીરો વાયરલ થઇ રહયા છે.

આ તસ્વીરો દીપિકા અને રણવીર એક એડ માટે શૂટ કરી રહયા છે, એ સમયની છે. તસ્વીરોમાં દીપિકા પતિ રણવીરના પગ પર બેસીને તેની સાથે મસ્તી કરતી જ જોવા મળે છે. જેમાં દીપિકા બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રિપ્ડ ડ્રેસમાં હંમેશાની જેમ જ સુંદર દેખાઈ રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.