ફિલ્મી દુનિયા

Oopss દીપિકાની તસવીરો પર પતિ રણવીરનો પ્રેમ વરસ્યો, કરી દીધી આ કમેન્ટ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ રિયલ લાઈફ કેમેસ્ટ્રી ફેન્સને બહુજ જ એન્ટરટેન કરે છે. દીપિકા તેના ફોટો અને વિડીયોને લઈને સોશિયલ મીડિયામાં છવાતી હોય છે. ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારી દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટો શેર કર્યો છે. બન્ને સિતારાઓ એકે બીજાના ફોટો પર કમેન્ટ કરતા જરા પણ સંકોચાતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


આ ફોટોમાં દીપિકા પાદુકોણનો લુક એકદમ જબરદસ્ત લાગે છે.દીપિકા પાદુકોણની ફોટો જોઈને તેના પતિ અને બૉલીવુડ એકટર રણવીર સિંહે એ ફોટો પર કમેન્ટ મારવાનો મોકો છોડ્યો ના હતો. રણવીર સિંહે દીપિકાના ફોટો પર કમેન્ટ કરી તારીફોનો પુલ બાંધી દીધો હતો. રણવીરે કમેન્ટ કરી હતી કે ‘દિલ લે ગયે ડિમ્પલ્સ તેરે’.

આ ફોટો ટિસોટ ઇવેન્ટની છે. જેમાં દીપિકા વ્હાઇટ ટોપ અને સિલ્વર પેન્ટમાં નજરે ચડે છે. ફોટોમાં દીપિકા પાદુકોણે ઈયર રિંગ્સના લીધે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જયારે બીજા એક ફોટોમાં રણવીરે દીપિકાની સ્માઈલની તારીફ કરી હતી.બીજા ફોટો પર રણવીરે લખ્યું હતું કે,Taught her well ! 😁 Whaat-ay good Sindhi Bahu 💎💎💎

 

View this post on Instagram

 

there’s no such thing as too much bling!💥

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


જણાવી દઈએ કે દીપિકા અને રણવીરનો પ્રેમ અને દિલ્લગી ફેન્સને બહુજ પસંદ છે.

ફિલ્મમની વાત કરવામાં આવે તો કબીર ખાનની ’83’માં બન્ને એક સાથે જોવા મળશે.જેમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે. જયારે દીપિકા તેની પત્નીના રોલમાં નજરે આવશે.આ ફિલ્મ સિવાય દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં નજરે આવશે.

Images:Instagram

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.