દીપિકાની આ 5 સુંદર તસ્વીરો જોઈ રણવીર ગદગદ થઇ ગયો અને કહ્યું ‘બસ હવે હું ઘરે…’

0

સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહેતી દીપિકા પાદુકોણએ હાલ જ તેની તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરો મામી ફિલ્મ ફેસ્ટિવલની હતી. એ તસ્વીરોમાં દીપિકાના લૂકે બધાને પોતાના તરફ આકર્ષિત કરી લીધા હતા. સોશ્યલ મીડિયામાં તસ્વીરો શેર કરતાની સાથે જ તે વાયરલ થઇ ગઈ હતી. થોડા જ કલાકોમાં એ તસ્વીરો લાખો લોકોએ જોઈ લીધી હતી.

 

View this post on Instagram

 

Hello!💕#jiomamimumbaifilmfestival

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા આ તસ્વીરોમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. દીપિકાએ ગુલાબી અને કાળા રંગનું ગાઉન પહેરી રાખ્યું હતું. આ તસ્વીરોને જોઈને રણવીર સિંહ પોતાને રોકી શક્યા નહિ. તેમને એક ફોટોમાં કોમેન્ટ કરી હતી કે, ‘ઉફ્ફ આ સુંદર ત્વચાનું રહસ્ય જણાવી દે.’

 

View this post on Instagram

 

#jiomamimumbaifilmfestival

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ત્યાં જ બીજા ફોટો પર રણવીર સિંહે કોમેન્ટ કરી હતી કે, ‘બસ હવે બહુ થયું, હું પહેલી જ ફ્લાઇટ પકડીને ઘરે આવું છું.’

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલના 21માં એડિશનમાં ભાગ લીધો હતો અને સાથે જ આ ફેસ્ટિવલની ચેરમેન હોવાને કારણે તેની હાજરી ખુબ મહત્વની હતી. આજકાલ દીપિકા રણવીર સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરતી દેખાય છે સાથે બધાંને તેમની બોન્ડિંગ વિશે જણાવતી રહે છે.

 

View this post on Instagram

 

Hello!💕#jiomamimumbaifilmfestival

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બંને જલ્દી જ ફિલ્મ ’83’માં નજર આવશે. લગ્ન બાદ પહેલી વખત બંને મોટા પડદા પર એક સાથે દેખાશે. દીપિકા આ ફિલ્મમાં રણવીરની પત્નીનો રોલ કરી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

 

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.