મનોરંજન

ફિલ્મો બાદ રેડિયો સ્ટેશન પર જોવા મળી રાનુ મંડલ, જુઓ શું કરી રહી છે- વિડીયો જોઈને દંગ રહી જશો

પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર ગીત ગાઈને ગુજારો કરનાર રાનુ મંડલ તેના એક વીડિયોને કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.આ વિડીયોમાં તે લતા મંગેશકરનું ‘ઈક પ્યાર કા નગ્મા હૈ’ ગીત ગાતી નજરે ચડે છે. રાનુ મંડલનો અવાજ સાંભળીને હિમેશ રેશમિયાએ તેની ફિલ્મમાં ગીત ગાવાની ઓફર કરી હતી.

 

View this post on Instagram

 

Keep smiling #ranumondal #himeshreshammiya #love #smile #family #singer

A post shared by (@ranu.mondal_) on

રાનુ મંડલ થોડા જ સમયમાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. રાનુ મંડલ સોશિયલ મીડિયાની સાથે-સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ છવાઈ ગઈ છે. હાલમાં જ રાનુ મંડલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રાનુ મંડલ એફએમ સ્ટુડિયોમાં ગીત ગાઈને બધા બધાને હેરાન કરી દે છે.

 

View this post on Instagram

 

You can’t buy happiness by money..#himeshreshammiya #ranu #love # family

A post shared by (@ranu.mondal_) on

હાલમાં જ રાનુ મંડલ કાનપુર પહોંચી હતી. આ દરમિયાન તે બિલકુલ અલગ અંદાજમાં નજરે આવી હતી. રાનુ મંડલના લુક અને મેકઅપને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Angel #ranumondal #himeshreshammiya #likeforlikes #love #family #cute #angle

A post shared by (@ranu.mondal_) on

જણાવી દઈએ કે, રાનુ મંડલનો જ હાલમાં જ એક વિડીયો બહુજ વાયરલ થયો હતો જેમાં એક ફેન્સ સાથે સેલ્ફી ના લઇ તેની સાથે ખરાબ વર્તન કરતા ચર્ચામાં આવી ગઈ હતી. રાનુનો આ વ્યવહાર જોઇને બધા લોકો હેરાન થઇ ગયા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.