જીવનશૈલી

રેલવે સ્ટેશન પર આ કારણે ગીત ગાતી હતી રાનૂ, ખુલાસો જાણીને આજે તમારું હ્રદય દ્રવી ઉઠશે

આજે ઇન્ટરનેટ એ લોકો માટે વરદાનરૂપ બન્યું છે જે લોકોને તેની ટેલેન્ટ દેખાડવા માટે કોઈ પ્લેટફોર્મ નથી મળતું. ત્યારે ઇન્ટરનેટ એ લોકો માટે સૌથી મોટું પ્લેટફોર્મ બનીને આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુ મંડલની જે પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવતી હતી. ત્યારે રેલવે સ્ટેશન પર રાનુ મંડલ લતા મંગેશકરની ચર્ચિત ગીત ‘ એક પ્યાર કે નગ્મા હૈ’ ગીત ગાઈને રાતો રાત સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

#ranumondal recorded her first song with Himesh Reshammiya. @realhimesh @ranumondal_teem

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુએ તેની અવાજમાં ગીત ગાઈને ઇન્ટરનેટ યુઝર્સને તેના ફેન્સ બનાવી દીધા હતા. હાલ રાનુ ‘ ઇન્ટરનેટ સ્ટાર’ તરીકે ઉભરી આવી છે. રાનુની આ ગતિ બૉલીવુડના સિતારાઓ સુધી પહોંચી ગયું છે. ત્યારબાદ હિમેશ રેશમિયાએ તેની ફિલ્મમાં ગીત ગાવાનો મોકો આપ્યો હતો.

 

View this post on Instagram

 

Thank you @realhimesh @ranumondal_teem

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુએ હાલમાં જ સોની ટીવી પર આવેલા સીંગીગ શો ‘સુપર સ્ટાર સિંગર’ માં ખાસ મહેમાન બનીને આવી હતી. શોના હોસ્ટ સંજય ભાનુશાલીએ રાનુને સવાલ પૂછ્યું હતું કે,તમે રેલવે સ્ટેશન પર આ પ્રકારના ગીતો કેમ ગાતા હતા? રાનુએ હંસતા-હંસતા જવાબ આપ્યો હતો કે, હું રેલવે સ્ટેશન પર એટલે ગીત ગાઈ હતી કે-મારી પાસે રહેવા માટે ઘરના હતું. હું ગીત ગાઈને જ મારા જીવનનું ગુજરાન ચાલતું હતું. કોઈ બિસ્કિટ આપીને જતું હતું તો કોઈ પૈસા. આવી રીતે મારે જિંદગીનું ગુજરાન ચાલતું હતું.

રાનુના ગીતને કારણે તેની જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે. રાનુ મંડલ અને તેની દીકરી છેલ્લા 10 વર્ષથી સંપર્કમાં ના હતી. પરંતુ આ વીડિયોએ માં-દીકરીનો મિલાપ કરાવ્યો છે. એક દાયકા બાદ રાનુની પુત્રી તેના ઘરે આવીને રાનુની મુલાકાત કરી હતી. આ બાબતે રાનુએ કહ્યું હતું કે, આ મારી બીજી જિંદગી છે. હવે આ જિંદગીને હું બહેતર બનાવવાની કોશિશ કરું છું.

 

View this post on Instagram

 

দশ বছর পরে আমি আমার মেয়েকে ফিরে পেয়েছি 😊

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

જણાવી દઈએ કે, હિમેશ રેશમિયાં તેની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર છે. રાનુએ તેની આ ફિલ્મ માટે તેરી મેરી કહાનીનામનું ગીત ગાયું છે. હિમેશે હાલમાં જ રાનુ સાથે સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કર્યું છે.


Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
Image Source

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.