આજે વધારે લલોકો રાનુ મંડલ વિષે જ વાતચિત કરતા હોય છે. આજે રાનુ મંડલને સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. રાનુએ હિમેશ પ્લેબક સિંગર તરીકે ડેબ્યુ કર્યું છે.
રાનુએ પ્રસિદ્ધિ મેળવ્યા બાદ એક શોમાં પહોંચી હતી. રાનુ શોમાં ગમે તે ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. હાલમાં જ રાનુનો એકે નવો વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.
આ વીડિયોમાં રાનુ એક ખીચોખીચ ભરેલા હોલમાં ગીત ગતિ નજરે ચડે છે. તો રાનુ તેની સૂરીલી અને દમદાર અવાજ આખા હોલમાં ગુંજી રહી છે. આ વીડિયોના કેપશનમાં બતાવવામાં આવ્યું છે કે, આ રાનુનો પહેલો સ્ટેજ શો છે. જે પશ્ચિમ બંગાળના નવદ્વીપમાં આયોજિત થયો છે.
આ વીડિયોની ખાસ વાતએ છે કે, સ્ટેજ પર રાનુ સાથે એ શખ્સ છે જેને રાનુનો વિડીયો બનાવીને રાતો-રાત મશહૂર કરી હતી.તમને સાંભળીને બિલકુલ પણ એવું અહીં લાગે કે રાનુનો આ પહેલો સ્ટેજ શો છે. રાનુએ અંદાજમાં ગીત ગાઈ રહી હતી કે, લોકો સતત તાળી વગાડતા હતા. સ્ટેજ પર રાનુએ હિમેશ રેશમિયાનું ગીત તેરી મેરી કહાની ગાયું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks