મનોરંજન

તો આ કારણે પાઈ-પાઈની મોહતાજ થઇ ગઈ છે રાનુ મંડલ, ક્યારેક સ્ટેશન પર ગીત ગાઈને રાતોરાત બની ગઈ સ્ટાર

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને રાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલ ફરી એક વાર ચર્ચામાં આવી છે. લતા મંગેશકરનું ગીત ગાઇને સ્ટાર બનેલી રાનુ ફરી એક વાર તેની જૂની જિંદગીમાં પરત ફરી છે. આટલું જ નહીં તે ફરી એક વાર પાઇ-પાઇની મોહતાજ થઇ ગઈ છે. રાનુ પાસે ખાવાના અને ગુજરાન ચલાવવાના પૈસા નથી.

 

View this post on Instagram

 

A post shared by Nasheeda Afsal (@nasheedaafsal) on

જણાવી દઈએ કે, રાનું મંડલ પોતાનું જૂનું ઘર રાણાઘાટ છોડીને નવા મકાનમાં ચાલી ગઈ હતી. સ્ટાર બન્યા પછી તેના ઘણા વીડિયો વાયરલ થયા હતા આ બાદ લોકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. લોકડાઉન થયા બાદ રાનુ મંડલ તેની જૂની જીંદગીમાં પાછી ફરી હતી. તમને જણાવી દઈએ કે, રાનુએ ફેબ્રુઆરીમાં પોતાનું નવું ઘર છોડીને તેના જૂના ઘરે પરત ફરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on

એક સમયે રાનુ મંડલનો સુરુર એવો હતો કે સલમાન ખાને તેના મોબાઈલ પર તેમનું ગીત સાંભળ્યું હતું અને તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on

લોકડાઉન દરમિયાન તેના કેટલાક ફોટા લોકોને રાહત આપતા બહાર આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સૌથી પહેલાં રાનૂની રજૂઆત કરનાર અતિન્દ્ર ચક્રવર્તીએ કહ્યું કે, કેટલાક ગરીબ લોકોને રાનુના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on

રાનુએ અસહાય લોકો માટે માટે જરૂરી ચીજો, ચોખા, દાળ અને ઇંડા સહિતની ખરીદી કરી હતી. પરંતુ આ લોકડાઉન આટલું લાંબું ચાલશે, તે રાનુને ખબર નહોતી કે હવે તેની સ્થિતિ દયનીય બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on

કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે રાનુ રાતોરાત સ્ટાર બની અને થોડા કલાકોમાં ઊંચાઈ પર પહોંચી હતી. જેના કારણે તે અહંકારી બની ગઈ હતી. તેણે ફેન્સ સાથે ખરાબ વર્તન કર્યું. આ રીતે તે ફરી અર્શથી ફર્શ પર આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on

રાનુ મંડલની દીકરી એલિઝાબેથનું માનવું હતું કે, મારી માતાને એટીટ્યુડનો પ્રોબ્લેમ છે જેના કારણે તેને પરેશાની થઇ શકે છે.. તેને તેની જિંદગીમાં ઘણી તકલીફ સહન કરી છે.

 

View this post on Instagram

 

The boy who changed my life

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on

સોશિયલ મીડિયામાં પર વાયરલ થયેલો રાનુનો વિડીયો જયારે હિમેશ રેશમિયાએ જોયો ત્યારે તેને આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ માટે બે ગીતો રેકોર્ડ કર્યા હતા. આ બાદ રાનુ મંડલ મશહૂર થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on


ગયા વર્ષે 31 ડિસેમ્બરે રાનુને મુંબઇની એક ખાનગી ટીવી ચેનલ પર વર્ષના અંતના કાર્યક્રમ સેલેબ્સની સૂચિમાં શામેલ કરવામાં આવી હતી. જેમાં ખુદ અમિતાભ બચ્ચન હાજર થવાના હતા. પરંતુ ફેન્સ સાથે ખરાબ વર્તન કર્યા બાદ અધિકારીઓએ રાનુનું નામ સૂચિમાંથી હટાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mandal (@ranu.mandal_official) on

થોડા મહિના પહેલા રાનુ મંડલની મેક-અપને કારણે તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી અને મીમ પણ સોશિયલ મીડિયા પર બન્યા હતા. આ વાતથી તે ખૂબ ગુસ્સે પણ હતો. એલિઝાબેથે કહ્યું- જ્યારે આ પ્રકારની મજાક કરવામાં આવે છે ત્યારે મને ખરાબ લાગે છે

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.