ખબર

રાનૂ મંડળે સલમાન ખાન સાથે ગીત ગાયું? જાણો વિડીયોની હકીકત

છેલ્લા 2 અઠવાડિયાથી રાનૂ મંડલ (Ranu Mondal) સોશિયલ મીડિયા પર રાજ કરે છે. ઇન્ટરનેટ પર તેનાં નામથી ઘણી પર્સનલ માહિતી વાયરલ થઇ રહી છે. ક્યારેક રાનૂ મંડલનાં દીકરાની ખબર તો ક્યારેક દીકરીની.. ક્યારેક ઘરની તો ક્યારેક નવાં નવાં પ્રોજેક્ટ્સની. રાનૂ મંડલનાં નામથી હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તેમાં રાનૂને ભાઈજાન એટલે કે સલમાન ખાન ની સાથે ગાતી નજર આવે છે. જો તમે હોશિયાર હશો તો એક સેકેન્ડ પણ નહિ થાય તમને સચ્ચાઈ ઓળખતા…ખરેખર જોવા જઈએ તો આ વિડીયો નકલી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં નજર આવે છે. તે અહીં સોન્ગ ગાવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. અને પછી કહે છે કે મને જરાં અવાજ સંભળાવી દો.. સલમાનનાં એવું કહ્યાં બાદ રાનૂ મંડલનો અવાજ આવે છે.

 

View this post on Instagram

 

#realhimesh #ranumondal @ranuumondal @ranu.mondal_

A post shared by Ranu Mondal (@rannumondal) on

અને વીડિયો એડિટ કરી તે રાનૂની તે વીડિયો ફિટ કરે છે જેમાં તે હિમેશની સાથે ગીત ગાઇ રહી હોય. આ વીડિયો ફેસબુકમાં વાયરલ 07 નામનાં PAGE પર મુકવામાં આવ્યો છે. હાલમાં હજારો લોકો આ વીડિયોને જોઇ ચુક્યા છે. આ વીડિયો ટોટલી નકલી છે. કારણ કે અત્યાર સુધીમાં સલમાન ખાન સોશિયલ મીડિયા સ્ટાર રાનૂને મળ્યો જ નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks