જેની ઝલક હંમેશા માટે વાઇરલ થઇ ગઈ હતી, એનું આખું ગીત આવી ગયું- જુઓ વિડીયો

0

રાનાઘાટ સ્ટેશન પર બેસીને લતા મંગેશકરની ગીત ગાઈને ગુજરાન ચલાવનાર આજે રાનુ મંડલ ઇન્ટરનેટ સ્ટાર બની ચુકી છે. આજે રાનુ મંડલના અવાજના દીવાના લાખો લોકો છે. થોડા દિવસ પહેલા મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયાએ રાનુ મંડલ સાથે ગીત રેકોર્ડ કર્યું હતું.

હિમેશ રેશમિયાએ ફક્ત સોશિયલ મીડિયા પર તેનું રેકોર્ડિંગ જ શેર કરતા થોડા જ કલાકમાં સુપર હિટ થઇ ગયું હતું. આ વિડીયોમાં રાનુ તેની આગામી ફિલ્મ હેપી હાર્ડી અને હીરનું ગીત ‘ તેરી મેરી કહાની’ ગાતિ નજરે ચડે છે.

 

View this post on Instagram

 

#ranumondal recorded her first song with Himesh Reshammiya. @realhimesh @ranumondal_teem

A post shared by Renu Mondal Teem (@ranumondal_teem) on

આ વીડિયોમાં રાનુને તમે એક લાઈન ગાતા જ સાંભળી હતી. પરંતુ હવે તેનું પૂરું ગીત સામે આવ્યું છે. આ ફિલ્મમાં હિમેશ રેશમિયા ડબલ રોલમાં જોવામળશે. એક સીનમાં હિમેશ રેશમિયા પાઘડી બાંધેલો સરદાર બનેલો જોવા મળે છે. તો ગીતમાં હિમેશનો રોમેન્ટિક અંદાજ જોવા મળે છે. આવો સાંભળીએ રાનુ મંડલના અવાજમાં પૂરું ગીત.
લતા મંગેશકરના અવાજમાં ગીત ગાનારી રાનુ મંડલ આજે કોઈ પહેચાનની મોહતાજ નથી. તેની કહાની અન્ય લોકો માટે પ્રેરણા રૂપ બની છે. આજે લોકો તેના ભણતર અને જીવનને જાણવા માટે રાહ જોઈ રહિયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.