અદ્દભુત-અજબગજબ

રાનુ મંડલ પર વિડીયો બનાવીને આ છોકરાએ તો હટાવી નાખી બધી જ હદ…જુઓ વિડીયો

આગળના ઘણા સમયથી રાનુ મંડલ ચર્ચાનો વિષય બનેલી છે. રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ તેનું ભાગ્ય બદલાઈ ગયું. લોકોને રાનુનો અવાજ ખુબ જ પસંદ આવ્યો છે અને તે હિમેશ રેશમિયાના ફિલ્મ માટે ગીતો પણ રેકોર્ડ કરી ચુકી છે.

Image Source

હિમેશ રેશમિયાએ આ રેકોર્ડીનો વિડીયો પણ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો છે. એવામાં રાનુ મંડલના જીવન સાથે જોડાયેલા પણ ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે.

Image Source

આ સિવાય ટીક-ટોક પર પણ રાનુ મંડલ સાથે જોડાયેલા વિડીયો બની રહ્યા છે. અત્યાર સુધીમાં રાનુને લઈને ટીક-ટૉક પર ઘણા વિડીયો બની ગયા હશે, એવામાં એક નવો વિડીયો સામે આવ્યો છે. જે બધાથી એકદમ અલગ છે.

Image Source

જેમાં એક છોકરોએ રાનુના ગીત રેકોર્ડિંગ સાથે જોડાયેલો ટીક-ટૉક વિડીયો બનાવ્યો છે. જેમાં છોકરાએ પોતાના એક્સપ્રેશન અને હાવભાવની દરેક હદો વટાવી નાખી છે. જેમાં તે એટલો રડી રહેલો દેખાઈ રહ્યો છે કે એટલો તો ક્યારેય રડ્યો નહિ હોય.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks