સોશિયલ મીડિયા સેન્સેશન રાનુ મંડલનું પહેલું ગીત ‘તેરી મેરી કહાની’ 11 સપ્ટેમ્બરના રોજ એક ગ્રાન્ડ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. રાનુ મંડલ માટે હિમેશ રેશમિયા સાથે કામ કરવું એક સપનું બરાબર છે.
થોડા સમય પહેલા રાનુ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આજે તે બોલીવુડમાં તેનું પહેલું ગતિ લોન્ચ કરી ચુકી છે. રાનુ મંડલની આ પ્રસિદ્ધિ બાર તેના પરિવારજનોને પણ રાનુની યાદ આવી ગઈ છે.
થોડા દિવસ પહેલા રાનુ મંડલની દીકરી પણ ત્યેની પાસે પરત ફરી હતી. આ વાતની ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ હતી. આ બાબટે જયારે બુધવારે ગીત લોન્ચ ઇવેન્ટમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેના જવાબમાં રાનુએ જણાવ્યું હતું કે, હું જૂની વાતને લઈને કોઈ વિચાર કરવા નથી માંગતી. હવે હું ફરી એક વાર મારા પરિવાર સાથે રહેવા માંગુ છું.
View this post on Instagram
Internet sensation #ranumandal arrives for her film trailer launch #viralbhayani @viralbhayani
થોડા દિવસ પહેલા રાનુ મંડલની પુત્રી સાતીએ આરોપ લગાવ્યો હતો કે, તેનો મેનેજર તેની માં પર કંટ્રોલ કરી રહ્યો છે. તે બધા તેની માતાનો ખ્યાલ નથી રાખી રહ્યો. આ બાબતે રાનુએ કહ્યું હતું કે સાતીને કોઈ ગેરસમજણ થઇ છે. સાતીને કોઈ ભડકાવી છે. અતીન્દ્ર (રાનુનો વિડીયો અપલોડ કરનાર) અને તપન (મેનેજર) બન્ને મારું પૂરું ધ્યાન રાખે છે. મને એ બાબતે હજુ સુધી મનેએ જાણકારી નથી મળી કે સાતીને કોણે હેરાન કરી છે.
રાનુએ જણાવ્યું હતું કે. જયારે મેં પહેલીવાર હેડફોન લગાવ્યા હતા ત્યારે જ મને આત્મવિશ્વાસ આવી ગયો હતો. મને હંમેશા લતા મંગેશકરનાક ગીત સાંભળવાની આદત છે. હંમેશા મોહમ્મ્દ રફી અને કિશોરકુમારના ગીત સાંભળીને જ કંઈક શીખી છું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks