જીવનશૈલી

પતિના મોત બાદ બેઘર થઇ ગઈ હતી રાનુ મંડલ, જાણો રાનુ વિશેની જાણી-અજાણી વાતો

‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ગીતથી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી રાનુ મંડલ આજે આખા દેશની ધડકન બની ગઈ છે. રાનુને બોલીવુડના સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મમાં ગીત ગાવા માટે મૌકો આપ્યો છે. પરંતુ રાનુનો એક સમય એવો હતો કે જે કોઈ જાણતો નથી.તે સ્ટેશન પર ગીત ગાઈને પેટનું ગુજરાન ચલાવે છે. તો આવો જાણીએ કેવી રીતે જીરોમાંથી હીરો બની હતી.

 

View this post on Instagram

 

With abbhinav shrivastva in Mumbai studio

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુ મંડલ બંગાળમાં નદીયા જિલ્લાના રાણાઘાટન રહેવાસી છે. તેના લગ્ન મુંબઈમાં રહેનારા બાબુલ મંડલ સાથે થયા હતા. પતિના મૃત્યુ બાદ તે ફરી રાનાઘાટ આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

Going to Mumbai

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુને તેના ઘરના વધારો સપોર્ટ મળ્યો ના હતો. ત્યારે તે તેનું પેટ ભરવા માટે સ્ટેશન પર બેસીને ગીત ગાવા લાગી હતી. અહીંના લોકો તેને પૈસા અને જમવાનું આપતા હતા.

 

View this post on Instagram

 

দশ বছর পরে আমি আমার মেয়েকে ফিরে পেয়েছি 😊

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

માતાની આવી હાલત જોઈને તેની પુત્રીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. રાનુએ જણાવ્યું હતું કે, શરમના કારણે તેની સાથે કોઈ સંબંધ રાખતું ના હતું. તેણીએ છેલ્લા 10 વરસથી તેની પુત્રી સાથે વાત નથી કરી.

 

View this post on Instagram

 

Thank you 🙏

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુએ વધુમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરો છે. પરંતુ તેની કોઈ સંભાળ નથી લેતું. રણુના પતિનું મોટ ઘણા વર્ષો પહેલા થયું હતું. હાલ તો રાનુ તેની માસીના ઘરે રહે છે. ત્યાં તેના માસી સિવાય કોઈ નથી. રાનુ માટે તેના આજુ-બાજુ વાળા લોકો તેને ખાવા-પીવાની વ્યવસ્થા કરી દે છે.

 

View this post on Instagram

 

Thank you @realhimesh @ranumondal_teem

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુના જણાવાયા અનુસાર, તેને ગીત ગાવવાનો શોખ બાળપણથી જ હતો. તે 20 વર્ષની ઉંમરમાં એક ક્લ્બ માટે ગીત ગાતી હતી. તે સમયે તેને રાનુ બોબી બોલાવતા હતા. ત્યારે તેને સારા પૈસા મળતા હતા. પરંતુ સમાજ અને પરિવારના દબાણને કારણે આ કામ મૂકી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુએ વધુમાં કહ્યું હતું કે, તેને ગીત ગાતા સિવાય બીજુ કોઈ કામ આવડતું ના હતું. તેની દિલચસ્પી સંગીતમાં જ હતી. તેથી તે રેલવે સ્ટેશન પર બેસીને ગીત ગાતી હતી. રાનુનો આ વિડીયો રાનાઘાટ સ્ટેશન પર અતિદ્ર ચક્રવતી નામના યુવકે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વિડીયો 21 જુલાઈના રોલ વાયરલ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

#ranumondal recorded her first song with Himesh Reshammiya. @realhimesh @ranumondal_teem

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુનો આ વિડીયો આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબર મહિના માં તેના પાડોશી તપનદાસે શેર કર્યો હતો. પરંતુ તે સમયે કોઈનું ધ્યાન ગયું ના હતું.

જુલાઈમાં રાનુના વાયરલ થયેલા આ વિડીયોમાં તે રાતો-રાત લાઇમલાઇટમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેને ઘણા ફિલ્મ પ્રોડક્શન હાઉસ, બંગાળના લોકલ ક્લ્બ,બેન્ડ અને કેરળની લોકહિતકારી સંગઠન દવેએ ગીત ગાવાની ઓફર મળી હતી. રાનુના કહેવા મુજબ આ તેનો બીજો જન્મ છે.

હાલમાં જ તેને મશહૂર સંગીતકાર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘ હેપ્પી હાર્ડી અને હીર’ માટે એક ગીત રેકોર્ડ કર્યું છે. તે માટે થઈને મુંબઈ ગઈ છે.

રાણુને એક સીંગીગ શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું છે. પરંતુ હાલ તો રાનુ તેરની ગાયકી પર જ તનતોડ મહેનત કરી રહી છે. રાનુની પ્રસિદ્ધિ જોઈને તેની પુત્રીએ તેનો સંપર્ક કર્યો હતો.

 

View this post on Instagram

 

#saregamacarvaan❤love #RanuMandal

A post shared by Sujit Pramanick official (@sujitpramanick0) on

જણાવી દઈએ કે, રાનુ જયારે સ્ટેશન પર ગીત ગાતી હતી ત્યારે તેની આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે તે ઘણા દિવસો સુધી વાળ કપાવતી ના હતી. પરંતુ જયારે તેને પ્રસિદ્ધ મળી તત્યરબાદ તેને મેકઓવર પણ કરાવ્યો હતો.

 

View this post on Instagram

 

Do you like my song? Please comment #ranumandal #himeshji #himeshreshammiya #salmankhan #music #singer #socialworker #publication #saport

A post shared by Ranu mandal (@ranu_mandal6) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks