ખબર

લતા મંગેશકરના ગીતે બદલી ગરીબ વિધવા મહિલાની જિંદગી, આ મહિલાની નવી તસ્વીરો જોઈને લોકો થયા હેરાન-જુઓ 8 તસ્વીરો

આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે  જે કોઈ પણને રાતોરાત ચર્ચામાં લાવી સ્ટાર બનાવી દે છે.  ઘણા એવા લોકો છે જેની જિંદગી પુરી રીતે બદલાઈ ચુકી છે. આવું જ કંઈક પશ્ચિમ બંગાળની રાનુ સાથે થયું છે.

Image Source

રાનુ મંડલે થોડા દિવસ પહેલા લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કે નગ્મા હૈ’નું ગીત ગાઈને ચર્ચામાં આવી હતી. તેના આ ગાયેલા ગીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Image Source

એક બાજુ રાનુ મંડલની ચર્ચા થઇ છે, તો બીજી તરફ  લોકો કહેવા લાગ્યા છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને નવા લતા દીદી મળ્યા છે.

Image Source

રાનુ તેના મખમલી અંદાજને કારણે  લતા મંગેશકરના ગીત ગાઈને ચર્ચામાં આવી હતી. રાનુને નામી ગિરામી શો થી ઓફર પણ આવવા લાગી છે. રાનુ તેનાથી ઘણી ખુશ છે.

Image Source

એક રિપોર્ટ અનુસાર  મુંબઇના કોઈ ટીવી શોના આયોજકોએ રાનુનું ગજબનું ટ્રાન્સફોર્મેશન કરાવ્યું છે. રાનુને ઓળખવી મુશ્કેલ છે, કારણકે રાનુનો મેકઓવર થઇ ચુક્યો છે.

Image Source

ઇન્સ્ટાગ્રામ પર તેના હાલના ફોટો અને વિડીયો જોઈને કોઈ ના કહી શકે કે આ એ જ રાનુ મંડલ છે જે બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશનપર ગીત ગાઈને ગુજરાન કરતી હતી.

Image Source

જણાવી દઈએ કે રાનુના પતિ બબલુ મંડલનું અવસાન થતા રાનુ બેસહારા થઇ ગઈ હતી. તેનું પેટ ભરવું પણ મુશ્કેલ થઇ ગયું હતું.

Image Source

એક રિપોર્ટ અનુસાર રાનુને  મુંબઈમાં પરફોર્મન્સ માટે મુંબઈ બોલાવવામાં આવી છે. જેનો ખર્ચ પણ આયોજકો ઉઠાવશે.

Image Source

હાલ તો રાનુ પાયે કોઈ આઇડી પ્રુફ ના હોય તેને આ યાત્રા કરવામાં મુશ્કેલી આવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks