મનોરંજન

એશ્વર્યા રાય, શાહરુખ સાથે કામ કરનાર આ ફિલ્મી અભિનેતાનું થયું મૃત્યુ, બીમારી જાણીને ચોંકી જશો

બૉલીવુડ માટે 2020 સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. ફિલ્મ અને TV જગત માટે છેલ્લા 3 4 મહિનાથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે ટીવી સિરિયલ, બૉલીવુડ ફિલ્મો અને પંજાબી ફિલ્મોમાં નજર આવી ચૂકેલા રંજન સહગલનું નિધન થઇ ગયું છે. રંજનનું નિધન 36 વર્ષની ઉંમરમાં થયું છે જેમાં ફરી એકવાર મનોરંજન જગતમાં ઉદાસી છવાઈ ગઈ છે. રંજનનું નિધન શનિવાર સવારે મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને લીધે થયું છે. રંજન લાંબા સામેથી બીમાર હતા અને એમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. રંજનએ ઘણા ધારાવાહિક ટીવી અને ફિલ્મોમાં નજરે આવી ચુક્યા છે. રંજન એશ્વર્યા રાય અને રણદીપ હુંડા સાથે પણ નજરે આવી ચુક્યા છે. અને સિવાય ટીવી શો રિશ્તો મેં બડી પ્રથામાં પણ કામ કર્યું છે.

શનિવરની સવારે રંજનની તબિયત અચાનક બગડી અને પછી એમને પીજીઆઈ લઇ ગયા હતા અને વેન્ટિલેટરની ડિમાન્ડ કરી હતી પરંતુ તરત જ વેન્ટિલેટર ન મળતા એમને થોડી વર્મા દુનિયાને અલવિદા કરી દીધું. રંજન ઘણા દિવસોથી બીમાર હતા. મુંબઈમાં એકલા હોવાને લીધે છેલ્લે એ એમના હોમટાઉન પાછા આવી ગયા હતા.

રંજને થિએટરમાં ફિલ્મોથી લઈને ટીવી દુનિયા સુધીનું સફર કરેલું છે. એમને ભણવાનું ચંડીગઢમાં કરેલું છે. તેમને ટીવી શો ક્રાઇમ પેટ્રોલ, રિશ્તો સે બડી પ્રથા, સાવધાન ઇન્ડિયા સાથે જ શાહરુખની ફિલ્મ ઝીરો, રણદીપ હૂંદા અને એશ્વર્યા રાય સાથે સરબજીતમાં નજરે આવી ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.