આ કામુકતા ભરેલી વેબ સિરીઝમાં ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ આપ્યા હતા પલંગતોડ બોલ્ડ સીન, મચાવી દીધો હતો હંગામો

આ વેબ સિરીઝમાં હોટ રાની ચેટર્જીએ શરમની હદ તોડી દીધી, બોલ્ડ સીન આપીને મચાવી દીધો હતો હંગામો

રાનીએ તેના અભિનયના દમ ઉપર UPથી લઈને બિહાર અને આખા દેશમાં લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મોમાં તેના અભિનયને ખુબ પસંદ કરવામાં આવે છે. રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની એવી અભિનેત્રી છે જે તેની ફિલ્મોની સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.

કોઈ પણ મુદ્દા ઉપર રાની તેની રાય ચાહકોની વચ્ચે શેર કરતા બિલકુલ પણ ગભરાતી નથી. રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક છે. અભિનયની સાથે સાથે તેની સુંદરતાના પણ લોકો દીવાના છે. પરંતુ શું તમે જાણો છો કે રાની ચેટર્જીએ એક વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપીને તહેલકો મચાવી દીધો હતો. અને તે વેબ સિરીઝનું નામ છે ‘મસ્તરામ’.

આ સિરીઝમાં રાની ચેટર્જીએ ઇન્ટીમેન્ટ સીન આપીને ખુબ ચર્ચામાં રહી હતી. ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી આ દિવસોમાં તેની વેબ સિરીઝ ‘મસ્તરામ’ને લઈને ઈન્ટરનેટ પર છવાયેલી છે. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ગજબની અદાઓ દેખાડી હતી જેને જોઈને ચાહકો તેના દીવાના થઇ ગયા હતા.

રાની ચેટર્જીએ વેબ સિરીઝમાં તેની દિલકશ અદાઓથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ વેબ સિરીઝમાં રાની ચેટર્જીનો હોટ અવતાર જોયા બાદ કોઈનો પણ પરસેવો છૂટી જશે. રાની ચેટર્જીએ વેબ સિરીઝ ‘મસ્તરામ’માં બોલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા જેના કારણે તે રાતો રાત ચર્ચામાં આવી ગઈ હતી.

આ વેબ સિરીઝમાં રાની ચેટર્જી લહેંગો-ચોલી પહેરીને ચણા વેચવા વાળી છોકરીનો અભિનય કર્યો હતો. અભિનેત્રીએ વેબ સિરીઝમાં કો-સ્ટાર અંશુમન ઝાની સાથે બોલ્ડ સીન આપ્યા હતા જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

વર્ષ 2020માં ઓટીટી પ્લેટફોર્મ એમએકસ પ્લેયર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘મસ્તરામ’ બોલ્ડ સીનથી ભરેલી હતી. દેશી અવતારમાં રાની ચેટર્જીને કોઈ મન ભરીને જોઈ લે તો પણ તે જોતો જ રહી જાય. રાની ચેટર્જીની આવી કામુક અદાઓથી ઇન્ટરનેટની દુનિયામાં તાપમાન વધારતી દેખાઈ રહી છે. ચાહકોને તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.

રાની ચેટર્જી મુસ્લિમ છે પરંતુ હિંદુ નામનો ઉપયોગ કરે છે. આ કારણે તેને ઘણી વખત ટ્રોલનો સામનો પણ કરવો પડ્યો છે. રાની ચેટર્જીનું સાચું નામ ‘સબિહા શેખ’ છે. તેની પ્રથમ ફિલ્મ ‘સસુરા બડા પૈસાવાલા’માં મંદિરમાં ફિલ્મ શૂટ માટે નામ બદલીને રાની ચેટર્જી રાખવામાં આવ્યું હતું. ત્યારથી તે તેના હિંદુ નામથી જ પ્રખ્યાત થઈ છે.

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીની ઉંમર 33 વર્ષની છે. આ અભિનેત્રીએ પણ અત્યાર સુધી તેનું ઘર વસાવ્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી મનદીપ બામરની સાથે રિલેશનશિપમાં હતી. બંને લગ્ન પણ કરવાના હતા પરંતુ લગ્ન કોઈક કારણોસર થઇ શક્યા નહિ.

Patel Meet