ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો ઈન્ટરનેટ પર વરસાવી રહી છે કહેર

આ દેશી હિરોઈને અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને લોકોને ચોંકાવી દીધા, જુઓ

ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી રાની ચેટર્જી બોલ્ડનેસને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. અભિનેત્રીએ તેના ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો કરી ચુકી છે. આ જ કારણ છે કે અભિનેત્રીના ચાહકો ખાલી યૂપી-બિહાર સુધી સીમિત નથી. અભિનેત્રીને આખા દેશના લોકોને પ્રેમ મળતો હોય છે.

તેના દમદાર અભિનયના કારણે આજે અભિનેત્રી ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમ શામેલ છે. જોરદાર અદાકારીથી લોકોના દિલ જીતવા વાળી રાની ચેટર્જી સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે. રાની અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે જેને ચાહકો ખુબ પસંદ પણ કરતા હોય છે.

અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકો દીવાના થઇ રહ્યા છે. અભિનેત્રીની તસવીરોએ ઈન્ટરનેટ પર બબાલ મચાવી દીધો છે. તસવીરોમાં રાની ચેટર્જી થાઈ હાઈ સ્લીટ ગાઉનમાં નજર આવી રહી છે જેના ડીપનેક પર ચાહકોની નજર અટકી ગઈ હતી. અભિનેત્રીઅએ સીડીઓ પર બેસીને ખુબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.

રાની ચેટર્જી કાનમાં ઈયરિંગ્સ અને ગળામાં સુંદર નેકલેસ પહેરેલો નજર આવી રહી છે જે તેના લુક પર ચાર ચાંદ લગાવી રહ્યું હતું. આના સિવાય રાનીએ હિલ્સ પહેરેલી છે. તેણે કેમરાની સામે ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે જેના ઇધા ચાહકોના દિલમાં ખલબલી મચી ગઈ છે. રાની ચેટર્જીએ આ ફોટોશૂટ ‘ધ ઇગલ આઈ મેગેઝીન’ માટે કરાવ્યું હતું જેમાં તે ખુબ જ હોટ લાગી રહી હતી.

તેની આ હોટ તસવીરોએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રાની ચેટર્જીએ કેપ્શનમાં લખ્યું હતું કે જયારે તમે મારી સામે જુઓ છો તો મારુ દિલ ધડકવાનું બંધ થઇ જતું હોય છે. રાનીની આ તસવીરો પર ચાહકો જોરદાર લાઇક્સ કરી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જલ્દી જ ઘણી ફિલ્મોમાં નજર આવાની છે જેમાં ‘મેરા પતિ મેરા દેવતા હૈ’,’દુલ્હા નાચે ગલી ગલી’,’લેડી સિંઘમ’,’ભાભી માં’,’બાબુલ કી ગલિયા’,’કસમ દુર્ગા’,’તેરી મહેરબાનિયા’ અને ‘હેરાફેર’ જેવી ફિલ્મો શામેલ છે.

Patel Meet