આ અભિનેત્રીએ ટૂંકા ટૂંકા શોટ્સ પહેરીને ફ્લોન્ટ કર્યા બોડી કર્વ્સ, બોલ્ડનેસથી મચાવી તબાહી- જુઓ PHOTOS

પલ્સ સાઈઝની હિરોઈને દેખાડ્યું ના દેખાડવાનું, 7 PHOTOS જોતા જ ફેન્સ સ્તબ્ધ થઇ ગયા

ભોજપુરી ફિલ્મોની મશહૂર અદાકારા રાની ચેટર્જી તેની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તેના હુસ્ન અને અદાઓથી લોકોને મદહોશ કરવા વાળી અભિનેત્રી રાની ચેટર્જીના લાખો ચાહકો છે. રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

રાની ચેટર્જીનો હોટ અવતારથી સનસની મચાવી દે છે. રાની ચેટર્જી તેની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. ઘણી વાર રાની ચેટર્જી તેની તસવીરો અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરતી હોય છે.

ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. રાની ચેટર્જી વધારે તેની બોલ્ડ તસવીર શેર કરતી હોય છે જે થોડાક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. રાની ચેટર્જીના ચાહકોને તેમનો બોલ્ડ લુક પણ ખુબ જ પસંદ આવે છે.

રાની ચેટર્જીએ બોલ્ડ અંદાજમાં તસવીર પોસ્ટ કરીને ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. રાની ચેટર્જીએ  વેસ્ટર્ન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. રાની ચેટર્જીનો બ્લેક કલરના ડ્રેસમાં ખુબ જ હોટ અને બોલ્ડ દેખાઈ રહી છે.

તસવીરમાં જોઈ શકાય છે કે તે પૂલના કિનારે ઉભેલી છે અને ખુબ જ બોલ્ડ અવતારમાં તસવીર શેર કરી છે. સોશિયલ મીડિયા પર ભોજપુરી ક્વીનની આ તસવીર પર લોકો ખુબજ લાઇક્સ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે રાનીએ ‘બંધન તૂટે ના’, ‘દામાદ જી’, ‘સીતા’, ‘દિલજલે’, ‘ફૂલ બનલ અંગાર’, ‘નાગિન’, ‘રાની 786’, ‘રાની ચલી સસુરાલ’, રાઉડી રાની’ જેવી બીજી ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કરેલું છે અને તે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે

જણાવી દઈએ કે અભિનેત્રી રાની ચેટર્જીનો જન્મ મુંબઈમાં થયો હતો. વર્ષ 2003માં ફિલ્મ ‘સસુરા બડા પૈસેવાલા’થી રાની ચેટર્જએ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં રાનીની અપોઝીટ મનોજ તિવારી નજર આવ્યા હતા. રાની ચેટર્જીની પહેલી ફિલ્મ સફળ રહી હતી અને ઘણા બધા પુરસ્કાર જીત્યા હતા.

રાની ચેટર્જી તેની અદાકારી સાથે ડાન્સને લઈને પણ ખુબ જ લોકપ્રિય છે. તેણે ઘણા બધા ગીતો એવા બનાયા છે જે આજે પણ લોકોના દિલની ખુબ જ નજીક છે. ફિલ્મો અને ગીત સિવાય રાની ચેટર્જીએ રિયાલિટી શોમાં પણ નજર આવેલી છે.

અભિનેત્રી રાનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.5 M લાખથી વધારે ફોલોઅર્સ છે, જે તેની દરેક ફોટોસને લોકો પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે રાનીનું અસલી નામ સબિહા શેખ છે. તેનો જન્મ 3 નવેમ્બર 1989ના રોજ થયો હતો. રાની ભોજપુરી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. રાની ચેટર્જી અત્યારે પોતાની વેબ સીરીઝને લઇને પણ ઘણી ચર્ચામાં છે. તેણે MX Player વેબ સીરીઝ ‘મસ્તરામ’માં ઘણું બૉલ્ડ કામ કર્યું છે.

Patel Meet