અભિનેત્રી સબીહા શેખે બધા જ કપડાં ઉતારીને કર્યું આવું ફોટોશૂટ, જોતા જ બેહોશ થઇ જશો
ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીર તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
રાની ચેટર્જી આ તસવીરમાં ચાદર લપેટેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તે ઘણી જ હોટ લાગી રહી છે. રાનીની આ તસવીર પર લોકો ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, રાનીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. તેની આ તસવીરે તો સોશિયલ મીડિયા પર હડકંપ મચાવી દીધો છે. તેની આ તસવીર જોઇને તો ચાહકો પણ દંગ રહી ગયા છે અને તેની આ તસવીર પર કમેન્ટ કરીને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.
રાની આ તસવીરમાં બેડરૂમમાં જોવા મળી રહી છે. તેણે ચાદર લપેટીને પોતાને કવર કરી છે. આટલું જ નહિ તેણે હાથોથી એ ચાદરને પકડીને રાખી છે. રાનીએ આ લુક સાથે રેડ લિપસ્ટિક પણ કરી છે અને તે ઘણી જ બોલ્ડ લાગી રહી છે.
View this post on Instagram
આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, તે પહેલો પ્રેમ. રાનીની આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, રાનીજી તમારો આ અવતાર રાત્રે અમને સૂવા નહિ દે.

રાનીએ હાલમાં જ તેના બીજા એક ફોટોશૂટની તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે અને રાનીની આ તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
રાનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ભોજપુરીની હાઇએસ્ટ પેડ અભિનેત્રીઓમાં સામેલ છે. તે “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી છે.
રાનીએ 200થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે એમએક્સ પ્લેયરની ખૂબ ચર્ચિત વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે. હવે તે સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. શું તમને ખબર છે કે, રાનીનું અસલી નામ સબીહા શેખ છે.
રાનીએ વર્ષ 2004માં “સસુરા બડા પૈસાવાલા” નામની ભોજપુરી ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મમાં રાની સાથે મનોજ તિવારી લીડ રોલમાં હતા. આ ફિલ્મના એક સીનની શુટિંગ મંદિરમાં થઇ હતી.
આ સીનમાં રાનીને મંદિરની અંદર ભગવાનની પ્રતિમા સામે માથુ પટકવાનું હતુ. ફિલ્મનાા ડાયરેક્ટર અજય સિન્હાને ડર હતો કે અભિનેત્રી મુસ્લિમ હોવાને કારણે મંદિરમાં કોઇ બબાલ ના કરી દે.
શુટિંગ સેટ પર જયારે કેટલાક મીડિયાકર્મી અને ત્યાં હાજર લોકોએ અભિનેત્રીનું નામ પૂછ્યુ તો અજય સિન્હાએ જણાવ્યુ કે, રાની નામ છે તેનું. તે બાદ તેની સરનેમ પૂછવામાં આવી તો ડાયરેક્ટરને કંઇ સૂજયુ નહિ અને એ દિવસોમાં રાની મુખર્જી ઘણી ચર્ચિત હતી તો તેમના મોઢેથી રાની ચેટર્જી નીકળી ગયુ.
તે દિવસ બાદથી સબીહા શેખ બની ગઇ રાની ચેટર્જી. આજે પણ લોકો તેને આ જ નામથી જાણે છે. જો કેે, નામ બદલવાથી તેનો પરિવાર ઘણો નારાજ થયો હતો. રાનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, જયારે ઘરવાળાને ખબર પડી કે હું સબીહાથી રાની બની ગઇ તો તે લોકો ભડક્યા હતા, જો કે ધીરે ધીરે બધુ બરાબર થઇ ગયુ હતુ.