મનોરંજન

રિશી કપૂરની લાડલી રિદ્ધિમાએ હોટ અંદાજમાં યોગા કર્યા, વિડીયો વાઇરલ

બોલીવુડ એક્ટર રણબીર કપૂર સોશિયલ મીડિયાથી દૂર રહે છે. તેનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી ત્યાં જ તેની બહેન રિદ્ધિમા કપૂર સાહની સોશિલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રિદ્ધિમા ભલે ગ્લેમર દુનિયાથી દૂર રહેતી હોય પણ સોશ્યલ મીડિયામાં શેર કરેલ તેની તસ્વીરો અને વિડીયોને કારણે એ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

#practiceyogaeveryday 💪🏻🙏🏻👍🏻 #strongisthenewsexy #strongisthegoal #coreworkout #hangingpadmasana #yogagirl 🧘‍♀️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

હાલ જ રિદ્ધિમાએ તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો જે ખુબ વાયરલ થયો છે. આ વિડીયોમાં રિદ્ધિમા એક્સરસાઇઝ કરતા નજરે ચઢે છે. આ વિડીયોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. સાથે જ અલગ અંદાજમાં યોગા કરતી પણ દેખાય છે. બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર પુત્રી અને રણબીર કપૂરની બહેન રીધ્ધીમાં કપૂરે થોડા દિવસ પહેલા તેનો 39મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. રીધ્ધીમા રણબીર કપૂરથી મોટી છે, પરંતુ તેનું નામ પણ જાણીતું છે.

જણાવી દઈએ કે,રીધ્ધીમા એક જવેલરી ડિઝાઈનર છે. રિધ્ધિમાનું ‘R’ નામથી એક સફળ જવેલરી બ્રાન્ડ પણ છે જે પોપ્યુલર પણ છે. રીધ્ધીમાં ને બાળપણથી જ એક્ટિંગમાં કોઈ ખાસ રુચિ ના હતી. તેની સીંગીગી, ફેશન અને ડિઝાઇનિંગમાં જ કરિયર બનાવવા માંગતી હતી.

રીધ્ધીમા એ 23 માર્ચ 2011ના પુત્રી સમારાને જન્મ આપ્યો હતો. મામા રણબીર કપૂર સાથે સમારાનું સારું બોન્ડિંગ છે. જણાવી દઈએ કે, રીધ્ધીમા ના લગ્નમાં સમય રણવીરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું ના હતું.

ઋષિ કપૂર અને નીતુ કપૂરની મોટી દીકરી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની ભલે બીજા બોલીવુડ સેલિબ્રિટીની જેમ દરેક પાર્ટીઓ અને ફંક્શનમાં નથી દેખાતી પણ તે તેના સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખે છે. એના જીવનમાં યોગા અને વ્યાયામનું ખુબ મહત્વ છે. રિદ્ધિમાની એક્સરસાઇઝથી સાફ દેખાય છે કે એ કેટલી સ્વસ્થ છે.

રિદ્ધિમા કપૂર સાહની ઇન્ટરિયર અને ફેશન ડિઝાઈનર છે. વર્ષ 2006માં તેને તેના ચાઇલ્ડહુડ ફ્રેન્ડ ભારત સાહની જે હાલ એક બિઝનેસમેન છે તેની સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની એક દીકરી પણ છે જેનું નામ છે સમારા.

 

View this post on Instagram

 

#practiceyogaeveryday 💪🏻🙏🏻👍🏻 #strongisthenewsexy #strongisthegoal #balancingactwiththekiddo #yogagirl 🧘‍♀️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

રણબીર કપૂરના કામની વાત કરીએ તો હાલ રણબીર કપૂર તેની બે આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. રણબીર ફિલ્મ ‘શમશેરા’ માં નજર આવશે. આ ફિલ્મમાં તેની હિરોઈન વાણી કપૂર છે. એ સિવાય રણવીરની બીજી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આવી રહી છે. જેમાં રણવીર સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન જેવા સિતારાઓ નજર આવશે.

જણાવી દઈએ કે આ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી છે અને પ્રોડ્યુસર કરણ જોહર છે. આ ફિલ્મની શૂટિંગ લંડન, ન્યુયોર્ક, સ્કોટલેન્ડ અને વારાણસીમાં થઇ ચૂક્યું છે. હાલ જ આ ફિલ્મની શૂટિંગ માટે રણબીર અને આલિયા મનાલી માટે રવાના થયા હતા.

 

View this post on Instagram

 

#practiceyogaeveryday 💪🏻🙏🏻👍🏻 #strongisthenewsexy #strongisthegoal #coreworkout #yogagirl 🧘‍♀️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.