મનોરંજન

24 વર્ષ મોટા વિનોદ ખન્ના અને અનિલ કપૂર સાથે હોટ રોમાન્સ કરી ચુકી છે બાહુબલીની ‘શિવગામી દેવી’

7 તસ્વીરો જોઈને આંખો પહોળી થઇ જશે, શિવગામી દેવીએ એવા એવા સીન્સ આપેલા કે ઉફ્ફ્ફ

અભિનેતા પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી ખુબ ધમાકેદાર સાબિત થઇ હતી. ફિલ્મના દરેક કિરદારો પણ આ ફિલ્મ પછી વધારે ફેમસ બની ગયા હતા. એમાંની જ એક અભિનેત્રી રામ્યા કૃષ્ણન પણ છે જેણે ફિલ્મમાં રાજમાતા શિવગામીનો કિરદાર નિભાવ્યો હતો.

Image Source

15 ઓગસ્ટ 1970 ના રોજ જન્મેલી રામ્યા આજના દિવસે 50 વર્ષની થઇ ચુકી છે. ખુબ ઓછા લોકો જાણતા હશે કે રામ્યા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે.

Image Source

રામ્યા વિનોદ ખન્ના, અનિલ કપૂર, અમિતાભ બચ્ચન, નાના પાટેકર જેવા સિતારાઓ સાથે ઇન્ટીમેન્ટ સીન્સ પણ આપી ચુકી છે. એવામાં જન્મદિવસના આ ખાસ મૌકા પર આજે અમે તમને રામ્યાના જીવન વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

દક્ષિણ ફિલ્મોની અદાકારા રામ્યાનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. બાહુબલીમાં જે રીતે તેના અભિનયને જોવામાં આવ્યો હતો તેના પછી તેની હોટ તસવીરો પર વિશ્વાસ જ નથી આવી રહ્યો.

Image Source

રામ્યાએ 13 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ ‘Vellai Manasu’ માં બાળ કલાકારના સ્વરૂપે ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધીમાં તે 200 થી પણ વધારે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Image Source

ચાર ફિલ્મ ફેર એવોર્ડ પોતાના નામે કરી ચુકેલી રામ્યાએ 50 થી વધારે તો માત્ર હીન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. રામ્યા વર્ષ 1998 માં આવેલી અમિતાભજીની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળી હતી. અમિતાભ-રામ્યાની જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી.

Image Source

અભિનેતા શાહરુખ સાથે પણ રામ્યાએ ફિલ્મ ચાહતમાં કામ કર્યું હતું, આ ફિલ્મમાં બંન્ને વચ્ચે ખુબ જ રોમેન્ટિક સીન્સ પણ હતા. ફિલ્મનું ગીત દિલ કી તનહાઈ રામ્યાને લીધે જ હિટ થયું હતું.

Image Source

પોતાનાથી 14 વર્ષ મોટા અભિનેતા અનિલ કપૂર સાથે વર્ષ 1995 માં આવેલી ફિલ્મ ત્રિમૂર્તિમાં રામ્યાએ વરસાદમાં હોટ સિન્સ આપ્યા હતા. આ ફિલ્મમાં રામ્યાને એક વૈમ્પનો કિરદાર મળ્યો હતો. જો કે આ સીનને હટાવી દેવામાં આવ્યો હતો માટે ફિલ્મમાં તેનું ક્યાંય નામ પણ ન આવ્યું, પણ ઇન્ટરનેટ પર આ સીનની તસ્વીરો વાયરલ થઇ ગઈ હતી.

Image Source

વર્ષ 1993 માં ફિલ્મ પરંપરામાં વિનોદ ખન્ના સાથે રામ્યાએ કામ કર્યું હતું, બંન્નેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી હતી. ફિલ્મના એક ગીતમાં રામ્યાએ વિનોદ ખન્ના સાથે ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. વિનોદ ખન્ના રામ્યા કરતા ઉંમરમાં 24 વર્ષ મોટા હતા છતાં પણ તેની સાથે ઇન્ટિમેટ સિન્સ આપવામાં જરા પણ અચકાઈ ન હતી.

Image Source

આ સિવાય રામ્યા નાના પાટેકર અને જૈકી શ્રોફ જેવા અભિનેતાઓ સાથે ઇન્ટીમેન્ટ સિન્સ આપી ચુકી છે. જો કે તેને સૌથી વધારે ફિલ્મ બાહુબલીમાં શિવગામીના રૂપમાં ઓળખવામાં આવે છે.