મનોરંજન

24 વર્ષ મોટા હીરો સાથે હોંઠ પર કિસ વાળા સીન કરી ચૂકી છે ‘બાહુબલી’ની શિવગામી, જુઓ

બોલીવુડમાં વિનોદ ખન્નાથી લઈ શાહરૂખ સાથે બોલ્ડ સીન્સ આપી ચૂકી છે રાજમાતા, અત્યારે કરોડોની સંપત્તિ ભેગી કરી ચુકી છે. જુઓ તસ્વીરો

અભિનેતા પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી ખુબ ધમાકેદાર સાબિત થઇ હતી. ફિલ્મના દરેક કિરદારો પણ આ ફિલ્મ પછી વધારે ફેમસ બની ગયા હતા. એમાંની જ એક અભિનેત્રી રામ્યા કૃષ્ણન પણ છે જેણે ફિલ્મમાં રાજમાતા શિવગામીનો કિરદાર નિભાવ્યો હતો.

સિનેમા જગતની સૌથી પ્રખ્યાત ફિલ્મ “બાહુબલી”એ ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા, આ ફિલ્મના પાત્રોએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું અને એમાં પણ એક પાત્ર જે મોટાભાગના લોકોને પસંદ આવ્યું એ મહારાણી શિવગામી દેવીનું.

Image Source

રાજમાતા શિવગામી દેવીનું અસલી નામ છે રામ્યા કૃષ્ણન. બાહુબલી ફિલ્મમાં તો તેના અભિનયને દરેક વ્યક્તિએ પસંદ કર્યો છે, પરંતુ આ પહેલા પણ તે ઘણીવાર ચર્ચામાં આવી ગઈ છે. તેને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

અને આ ફિલ્મોમાં ખુબ જ બોલ્ડ સીન પણ આપ્યા છે. જેને લઈને પણ તે ઘણીવાર ચર્ચામાં આવી છે. આજે અમે તમને રામ્યાની એવી જ કેટલીક ફિલ્મોના નામ જણાવીશું જેમાં તેના બોલ્ડ અંદાઝને લઈને તે ચર્ચામાં આવી હતી.

Image Source

1. પરંપરા: (1993)
આ ફિલ્મની અંદર રામ્યાએ અભિનેતા વિનોદ ખન્ના સાથે ખુબ જ બોલ્ડ સીન આપ્યા હતા, સાથે સાથે તેને વિનોદ ખન્ના સાથે લિપલોક સીન પણ આપ્યું હતું, જેને લઈને પણ ઘણી જ ચર્ચાઓ થઇ હતી. આ ફિલ્મમાં વિનોદ ખન્ના સાથે તેની કેમેસ્ટ્રી પણ વખાણવવામાં આવી હતી.

Image Source

2. ત્રિમૂર્તિ: (1995)
ફિલ્મ ત્રિમૂર્તિમાં રામ્યાએ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર સાથે ખુબ જ બોલ્ડ સીન આપ્યા હતા. પરંતુ ફિલ્મ જયારે પડદા ઉપર પ્રસારિત થઇ ત્યારે તેના આ બોલ્ડ સીનને હટાવી દેવામાં આવ્યા હતા. અને રામ્યાનું આખું પાત્ર જ હટી ગયું. પરંતુ તે ફિલ્મના સીનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

Image Source

3.ચાહત: (1996)
ચાહત ફિલ્મમાં પણ રામ્યાએ એક ગીતની અંદર ખુબ જ બોલ્ડ ડાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શાહરુખ ખાન જોવા મળ્યો હતો.

Image Source

4. વજૂદ: (1998)
આ ફિલ્મની અંદર પણ રામ્યાનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. જેમાં તેને નાના પાટેકર સાથે લિપલોક સીન પણ આપ્યા હતા.

Image Source

5. બડે મિયાં છોટે મિયાં: (1998)
આ કોમેડી ફિલ્મમાં પણ રામ્યા એક ગીતની અંદર અભિનેતા અમિતાભ બચ્ચન સાથે સફેદ રંગના ટોપની અંદર બોલ્ડ ડાન્સ કરતા જોવા મળી હતી.

આવી હતી.

Image Source