મનોરંજન

સલમાનની આ હિરોઈન બૉલીવુડમાંથી દૂર થઈને પરિવાર સાથે ગાળી રહી છે સમય, જુઓ તસ્વીર એક ક્લિકે

સલમાન ખાનની અભિનેત્રીનું ફિગર અત્યારે જોરદાર થઇ ગયું, જુઓ તસવીરો

આજે બોલીવુડમાં ઘણા લોકો બોલીવુડમાં તેના નસિબ અજમાવા માટે આવે છે, ઘણા લોકો બોલીવુડમાં સફળ થાય છે. તો ઘણા લોકો એક કે બે ફિલ્મ આપીને બોલીવુડને અલવિદા કહી દે છે. આજે અમે તમને જણાવીશું સલમાન ખાન સાથે ફિલ્મમાં જોવા મળેલી રંભા વિષે.

 

View this post on Instagram

 

A post shared by U M A R M U G H A L ❤ (عمر) (@the.m.umar) on

સલમાન ખાન સાથે બંધન અને જુડવા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી રંભા આજે ત્રણ બાળકોની માતા બની ચુકી છે. તંભ આજે તેના પતિ અને ત્રણ બાળકો સાથે કેનેડામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Celebrities crush media (@celebrities_crush_media) on

વર્ષ 2018માં જયારે સલમાન દબંગ શો માટે કેનેડા ગયો હતો ત્યારે રંભા તેના પરિવાર સાથે સલમાનને મળવા આવી હતી. સલમાન અને તેની તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by G GREEN CHANNEL (@ggreenchannel) on

રંભા છેલ્લે મોટા પડદા પર 2011માં મલયાલમ ફિલ્મ ‘ફિલ્મસ્ટાર’માં નજરે આવી હતી. રંભાએ સલમાન ખાન સાથે ૧૯૯૭માં આવેલી સુપરહિટ ફિલ્મ જુડ઼વામાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by muvyz.com (@muvyz) on

આ સિવાય રંભા અને સલમાન ખાન ફિલ્મ બંધનમાં જોવા મળી હતી. સલમાન ખાન સાથે ફિલ્મ જુડવામાં કામ કર્યા બાદ રંભા ફિલ્મ બંધનમાં નજરે આવી હતી. જણાવી દઈએ કે, રંભાએ કુલ 14 બૉલીવુડ ફિલ્મ અને 100થી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કર્યું હતું. રંભાએ વર્ષ 1995માં આવેલી ફિલ્મ ‘જલ્લાદ’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by 📽 Cool Pix Media (@coolpixmedia) on

રંભાએ બૉલીવુડના મોટા-મોટા એક્ટર સાથે પણ કામ કર્યું છે. આ એક્ટરમાં સલમાન ખાન, રજનીકાંત, ગોવિંદા,અક્ષય કુમાર,અજય દેવગણ અને મીથુન ચક્રવતીનું નામ પણ લેવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

રંભા હાલ ત્રણ દીકરીઓની માતા છે. રંભા હેપિલી મેરિડ અને સોશિયલ મીડિયામાં તેના પરિવારની તસ્વીર શેર કરે છે. રંભાની 2દીકરીઓના નામ લાન્યા અને સાશા છે. લાન્યા રંભાની સૌથી મોટી દીકરી છે. લાન્યાનો જન્મ 2011માં થયો હતો. સાશાનો જન્મ 2018માં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

રંભાએ તેની નાની દીકરીનું નામ જ્યા રાખ્યું છે. થોડા સમય પહેલા રંભાએ જ્યાનું મુંડન કરાવ્યું હતું. રંભાને વર્ષ 2018માં એક દીકરાને જન્મ આપ્યો હતો. તેનું નામ શિવિન છે. આજે શિવિન પણ દોઢ વર્ષનો થઇ ગયો છે.