ખબર

જવાનીના દિવસોમાં કંઈક આવા દેખાતા હતા રામાયણના ‘લક્ષ્મણ’ સુનિલ લહરી, ફેન્સ પણ કરી રહ્યા તારીફ

દેશભરમાં લોકડાઉનને કારણે દૂરદર્શને શાનદાર પહેલ કરી છે. પૌરાણિક શો રામાયણ ટીવી સ્ક્રીન પર ફરી એક વાર ટેલિકાસ્ટ કરી છે. ફરી ટેલિકાસ્ટ બાદ આ શોને બમ્પર ઓડિયન્સ મળી છે. આજકાલ સોશિયલ મીડિયામાં લગાતાર ચર્ચામાં રહે છે. આ શોથી જોડાયેલા કલાકારોની જાણકારી સામે આવી છે. જે ફેન્સને ખુબ જ પસંદ કરે છે.

હાલમાં જ રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવી રહેલા સુનિલ લહરીએ તેના જવાનીની તસ્વીર શેર કરી છે. જે ફેન્સ વચ્ચે ખુબ જ વાયરલ થઇ રહી છે.એક્ટર સુનિલ લહરી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે, જેવી ટીવી શો સ્ક્રીન ધમાલ મચાવી રહી છે. સુનિલ સોશિયલ મીડિયા હાલ ચર્ચામાં રહે છે.
તસ્વીર સાથે સુનિલ લહરીએ કેપ્સનમાં લખ્યું હતું કે, હું દુનિયાભરમાં મશહૂર અને શાનદાર- બેમિસાલ શખ્સ સ્વર્ગીય ધરા સિંહ સાથે કામ કરવા માટે ખુદને હું ભાગ્યશાળી માનું છું.

 

View this post on Instagram

 

Hello friends… Now another pic. From Ramayan please tell from which scene ?

A post shared by Sunil lahri (@lahri.sunil) on

રામાયણના શોની વાત કરવામાં આવે તો એપિસોડમાં મેઘનાદ ઈંદ્રજિત સાથેની લડાઈમાં લક્ષ્મણ પત હુમલા કર્યો હતો. લક્ષ્મણ ઘાયલ થઇ જાય છે. જેને ડોક્ટરના કહેવા પર સંજીવની બુટી લઈને આવું છું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.