આજે આ ઉપાય જરૂર કરજો, મિનિટોમાં જ ચમત્કાર થશે
રામ નવમીનું પર્વ ભગવાન રામના જન્મ દિવસના રૂપે મનાવવામાં આવે છે. પંચાગ મુજબ ચૈત્ર માસની શુકલ પક્ષની નવમી તિથિ 21 એપ્રિલે બુધવારે આ પર્વ મનાવાશે. એ દિવસે ઉપવાસ સાથે ભગવાન રામની સ્થાપના સાથે પૂજન કરી નૈવદ્ય ધરાવીને આરતી કરવી. રામ નવમીના અવસરે રામ ભગવાનની વિધિ પૂર્વક ભાવ શ્રદ્ધાથી પૂજા આરતી અને વ્રત કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વૃદ્ધિ થાય છે. હિન્દુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે. મંદિરોમાં પણ રામનવમીના દિવસે વિશેષ પૂજાપાઠનું આયોજન કરવામાં આવે છે.
રામનવમીના દિવસે આ સિદ્ધ મહાઉપાય કરાવથી બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. રામજીની કૃપાથી બધા જ કાર્ય સફળ થશે. રામનવમીન દિવસે એક નાનકડો ઉપાય કરવાથી સેંકડો મનોકામના પૂર્ણ થશે. અનેક બાધાઓથી મુક્તિ મળશે.
રામ નવમીના દિવસે રામની પૂજા આરાધનાથી જીવનમાં આવનાર કષ્ટોથી મુક્તિ મળે છે. નવરાત્રિ એટલે ચૈત્ર નવરાત્રિનો અંતિમ દિવસ, આ કારણે પણ આ દિવસનું મહત્વ વધી જાય છે. રામ નવમીએ રામ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે માતા-પિતાના ચરણસ્પર્શ કરીને તેમના આશિષ લો અને તેમને ભેટ સોગાદ આપો. માતા પિતાની સેવા કરો, તેનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે.
સિંદૂર લગાવ્યા પહેલા લાલ ફૂલોની એક માળા સીતાજીના હાથમાં પહેરાવો. આ બાદ માતા સીતાજીના ચરણોમાં સિંદૂર લગાવ્યા બાદ એક જ શ્વાસમાં 3 વાર તમારી મનોકામના માતા સીતાજઈને પૂર્ણ કરવાનું કહીને સુતા-સુતા પ્રણામ કરો. રામનવમીના દિવસે આ ઉપાય ત્રણ વાર કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે, આ દરમિયાન કોઈને રોકટોક કરવી નહીં કે કોઈ સાથે વાત કરવી નહીં. પુરી રીતે શાંત અને મૌન રહીને જ આ ઉપાય કરવાનો છે. રામનવમીના દિવસે આ ઉપાય એક સિદ્ધ ઉપાય છે.
રામનવમીના ખાસ દિવસે ઉપાય કરવાથી એવો મનોકામના પૂર્ણ થશે જે લાખો ઉપાય કરવાથી પણ ના થઇ રહી હોય. માતા સીતા અને હનુમાનજીથી જોડાયેલા આ નાનકડો ઉપાય તમારી બધી મનોકામના પૂર્ણ થશે. રામનવમીના દિવસે હનુમાનજીની મૂર્તિના સિંદૂર પાનમાં લઈને માતા સીતાજીના ચરણમાં લગાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.