ચૈત્ર મહિનાની સુદનોમને રામનવમી તરીકે મનાવવામાં આવે છે. જે લોકોની મનોકામના પૂર્ણ ના થતી હોય તે લોકોએ રામનવમીના દિવસે આ સિદ્ધ મહાઉપાય કરાવથી બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. રામજીની કૃપાથી બધા જ કાર્ય સફળ થશે. રામનવમીન દિવસે એક નાનકડો ઉપાય કરવાથી સેંકડો મનોકામના પૂર્ણ થશે. અનેક બાધાઓથી મુક્તિ મળશે.
રામનવમીના દિવસો કરો આ ઉપાય

સિંદૂરનો આ ઉપાય કરશે મોટો કમાલ

રામનવમીના ખાસ દિવસે ઉપાય કરવાથી એવો મનોકામના પૂર્ણ થશે જે લાખો ઉપાય કરવાથી પણ ના થઇ રહી હોય. માતા સીતા અને હનુમાનજીથી જોડાયેલા આ નાનકડો ઉપાય તમારી બધી મનોકામના પૂર્ણ થશે. રામનવમીના દિવસે હનુમાનજીની મૂર્તિના સિંદૂર પાનમાં લઈને માતા સીતાજીના ચરણમાં લગાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
રામનવમીના દિવસે આ ઉપાય કરવાથી બધી જ ઈચ્છા થાય છે પુરી

સિંદૂર લગાવ્યા પહેલા લાલ ફૂલોની એક માળા સીતાજીના હાથમાં પહેરાવો. આ બાદ માતા સીતાજીના ચરણોમાં સિંદૂર લગાવ્યા બાદ એક જ શ્વાસમાં 3 વાર તમારી મનોકામના માતા સીતાજઈને પૂર્ણ કરવાનું કહીને સુતા-સુતા પ્રણામ કરો. રામનવમીના દિવસે આ ઉપાય ત્રણ વાર કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે, આ દરમિયાન કોઈને રોકટોક કરવી નહીં કે કોઈ સાથે વાત કરવી નહીં. પુરી રીતે શાંત અને મૌન રહીને જ આ ઉપાય કરવાનો છે. રામનવમીના દિવસે આ ઉપાય એક સિદ્ધ ઉપાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.