મનોરંજન

અભિનેત્રી રકૂલ પ્રીતે કર્યા સ્વિમિંગ પુલમાં નહાતા ફોટો શેર, ચાહકો કહી રહ્યા છે “પાણીમાં આગ લાગવી દીધી”

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ પોતાના આગવા અંદાઝ અને પોતાના દેખાવને ચાહકો સાથે શેર કરવા માટે સોશિયલ મીડિયા ઉપર પોતાના હોટ ફોટો શેર કરતી હોય છે, અને ચાહકોને તે ફોટો વધુ પસંદ પણ આવતા હોય છે. આવા જ ફોટો સાઉથની અભિનેત્રી રકૂલ પ્રીતના પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet) on

રકૂલ પ્રીતે પોતાના કેરિયરની શરૂઆત કાંડ ફિલ્મોથી કરી હતી, પરંતુ હાલમાં તે બોલીવુડમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવી રહી છે. તેને બોલીવુડમાં પણ થોડી ફિલ્મો કરી અને તેના દ્વારા તેનો ચાહક વર્ગ પણ ઘણો જ મોટો થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet) on

બોલીવુડમાં તેને “દેદે પ્યાર દે” જેવી ફિલ્મોમાં અજય દેવગન સાથે કામ કર્યું અને “યારિયાં” ફિલ્મમાં પણ અભિનય કરીને તે લાખો ચાહકો મેળવી ચુકી છે ત્યારે આ અભિનેત્રીના એક લુકને જોવા માટે ચાહકો તડપી ઉઠે છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet) on

હાલમાં જ તેને સ્વિમિંગ પુલમાં પોતાના નહતા ફોટો શેર કર્યા હતા, તેને આ ફોટો શેર કરતા લખ્યું હતું કે” હાસ્ય વગર વિતાવેલો એક પણ દિવસ બેકાર છે” તેના જવાબમાં પણ એક ચાહકે કોમેન્ટ કરીને જણાવ્યું હતું, કે” તમારું ગીત સાંભળ્યા વગરનો એકપણ દિવસ બેકાર છે”

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet) on

રકૂલના હોટ ફોટો જોઈને ઘણા લોકોએ કોમેન્ટમાં એમ પણ કહ્યું કે “પાણીમાં આગ લગાવી દીધી છે.” તેના ઘણા ચાહકો તો કોમેન્ટની અંદર જ I Love Yuo પણ કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet) on

રકૂલ પ્રીતિ સિંહ એક પંજાબી પરિવામાં મોટી થઇ છે, તે દિલ્હીના ધોળાકુવા આર્મી હાઈસ્કૂલમાં આભ્યાસ કરતી હતી એ દરમિયાન જ તેનું મન મોડેલિંગમાં લાગતા જ તે મોડેલિંગ તરફ આકર્ષાઈ ગઈ, અને તેમાં પણ પોતાનો જલવો બતાવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet) on

હિન્દી ફિલ્મોમાં માનીતું કામ ના મળવાના કારણે તેને કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું સાથે સાઉથની પણ ઘણી ફિલ્મોમાં તેને કામ કર્યું, બોલીવુડમાં એન્ટ્રી કરવાની સાથે તેના ચાહકોની સંખ્યા પણ વધવા લાગી હાલમાં જે તે કમલ હસનની ફિલ્મ “ઇન્ડિયન-2″માં નજર આવશે.