અંધારી રાત્રે અર્જૂન કપૂર દેખાયો આ અભિનેત્રી સાથે, બંને જણા… જુઓ વાઇરલ PHOTOS

OMG મલાઈકાનો 10 વર્ષ નાનકડો બોયફ્રેન્ડ આ બીજી અભિનેત્રી સાથે અંધારી રાત્રે દેખાયો, જુઓ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક્ટર અર્જુન કપૂરને હાલમાં જ મુંબઈમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો. આ બંનેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

અર્જુન અને રકુલપ્રીત હાલ કોઈ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા છે. જેને લઈને મોડી રાતે સ્પોટ થયા હતા. બંને ઘણા સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસ્વીરમાં જોઇ શકાય છે કે, બંને અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે, રકૂલપ્રીત અતરંગી પોઝ આપી રહી છે.એક્ટર અર્જુન કપૂર બ્લુ કલરના શર્ટ અને બ્લેક પેંટની સાથે ઘણો હેન્ડસમ જોવા મળી રહ્યા છે. તો રકૂલપ્રીત સિંહ રેડ કલરના ટોપની સાથે બ્લુ ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial) on

જણાવી દઈએ કે, ગત દિવસોમાં રકૂલ પ્રતિ સિંહનું ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ તે વિવાદમાં આવી ગઈ હતી. એનસીબી દ્વારા રકુલની પુછપરછ પણ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ArjunKapoorCafe (@arjunkapoorscafe) on

જણાવી દઈએ કે, અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ બંને પોતાની અપકમિંગ ફિલ્મ ‘સરદાર એન્ડ ગ્રેંડ સન્સ’નું શુટીંગ કરી રહ્યા છે. આ ફિલ્મ ‘સરદાર એન્ડ ગ્રેન્ડ સન્સ’નું શુટિંગ સપ્ટેમ્બર મહિનામાં જ શરુ કરવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. પરંતુ અભિનેતા અર્જુન કપૂર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હોવાને લીધે ફિલ્મનું શુટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by (@rakulpreetsinghuniverse) on

અર્જુન કપુરાએ કોરોનાને મ્હાત આપી દેતા ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. અર્જુન અને રકૂલપ્રીતના સીન્સનું શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. જેના લીધે અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ મોટાભાગે એકબીજાની સાથે સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by بوليود العرب (@bollywood.alarab) on

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`