મનોરંજન

પથારી પરથી ઉઠીને રકુલપ્રીત સિંહે બદલ્યા કપડાં, બ્રા ની ઉપર બ્લેઝર પહેરીને નીકળી ઘરની બહાર

ઉફ્ફ્ફ્ફ અજય દેવગણની અભિનેત્રીએ સવારે ઉઠતા જ બ્રા ની ઉપર પહેર્યું બ્લેઝર, જુઓ વીડિયો

સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની સુંદરતા અને ટેલેન્ટના દમ પર ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. લોકો તેમની પર્સનલ લાઈફને લઈને ઘણું બધું જાણવા માંગતા હોય છે. આજે અમે જણાવીશું કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જેમણે 30 વર્ષ કરતા પણ વધુ ઉંમર થઇ ગઈ હોવા છતાં લગ્ન કર્યા નથી.

રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેના આવવા વાળા પ્રોજેક્ટના લીધે ચર્ચામાં રહે છે. રકુલ પ્રીત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ડોક્ટર જી’માં નજર આવશે. તેની પહેલા રકુલ પ્રીત સરદારના ગ્રેડસન જેવી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી હતી.

બોલિવૂડની પહેલા રકુલ પ્રીતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું હતું અને અત્યારે પણ તે સમય નીકાળીને સાઉથની ફિલ્મો પણ કરે છે. રકુલ પ્રીતનો અત્યારે લગ્ન કરવાનો કોઈ જ ઈરાદો નથી કેમકે રકુલ હાલ ફિલ્મોમાં વ્યસ્ત છે રકુલ પ્રીત 32 વર્ષની છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તે ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને ઘણીવાર તેની તસવીરો વાયરલ પણ થતી રહે છે.

રકુલને થોડા સમય પહેલા ગ્રીન શેડના ટોપ સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ સાથે તેણે બ્લુ કલરની રિપ્ડ જીન્સ મેચ કરી હતી. રકુલ આ આઉટફિટમાં તેના ટોન્ડ એબ્ડમન ફ્લોન્ટ કરી રહી છે, જે ફિટનેસ ગોલ આપતા દેખાઇ રહ્યા છે.

રકુલને તેના ઘરની બહાર વ્હાઇટ અને બ્લેક કોમ્બિનેશનના આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી, તેમાં તે ઘણી જ સ્ટાઇલિશ અને એટ્રેક્ટિવ લાગી રહી હતી. બોડી હેગિંગ ટોપ્સમાં રકુલ પાસે ઘણુ કલેક્શન છે. તેને પહેલા પિંક કલરના લો કટ બ્લેક ટોપમાં સ્પોટ કરવામાં આવી હતી. જેની સાથે તેણે બેગી જીન્સ મેચ કર્યુ હતુ.

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ રકુલપ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક જબરદસ્ત પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તે ખૂબ જ એનર્જેટિક નજર આવી રહી છે. પોસ્ટની સાથે તેણે કેપ્શન લખ્યું, દુનિયા કોણ ચલાવે છે? છોકરીઓ (દુનિયા કોણ ચલાવે છે? છોકરીઓ).

તે પોસ્ટના બેકગ્રાઉંડમાં કેલ્વિન હેરિસનું એક ગીત સંભળાઈ રહ્યું હતું. વીડિયો જોઈને લાગે છે કે રકુલ ગર્લ પાવરને પોતાના અંદાજમાં સલામ કરી રહી છે. રકુલ આ આઉટફિટમાં તેના ટોન્ડ એબ્ડમન ફ્લોન્ટ કરી રહી છે, જે ફિટનેસ ગોલ આપતા દેખાઇ રહ્યા છે.

રકુલે ખૂબ જ રસપ્રદ રીતે વિડીયો રજૂ કર્યો છે. તેના આ નવા ઈન્સ્ટા પોસ્ટમાં તે બે અલગ અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં તે નાઇટ સૂટમાં ડ્રેસ પહેરેલી જોવા મળે છે. આ પછી તેનો આઉટફિટ બ્લેક પેન્ટ અને બ્લેક બ્લેઝર સાથે ક્રોપ ટોપમાં બદલાઈ જાય છે.

ઈશારો સ્પષ્ટ છે કે રકુલ વિશ્વ સાથે જોડાવા માટે તૈયાર છે. અભિનેત્રી પાસે એક સુંદર કપડાનું કલેક્શન છે જે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરતી રહે છે. અત્યાર સુધીમાં રકુલ પ્રીતના આ પોસ્ટ પર 2 લાખ 7 હજારથી વધુ લાઈક્સ મળી ગઈ છે.

કોમેન્ટ્સમાં કોઈ તેને હોટ કહી રહ્યું છે, જ્યારે કોઈ તેના એનર્જેટિક ચહેરાની પ્રશંસા કરી રહ્યું છે. એક ચાહકે કોમેન્ટમાં લખ્યું, ‘મને તમારો દમદાર ચહેરો જોવો ગમે છે.’ રકુલે પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે કરી હતી, તે પછી તેણે મિસ ફેમિના ઇન્ડિયામાં ભાગ લીધો હતો.

જોકે તે આ ખિતાબ જીતી શકી નહોતી. પરંતુ આ સિવાય તેને આ સ્પર્ધા દરમિયાન પેન્ટાલૂન્સ ફેમિના, મિસ ફ્રેશ ફેસ, ફેમિના મિસ ટેલેન્ટેડ, ફેમિના મિસ બ્યુટીફુલ, મિસ બ્યુટીફુલ સ્માઈલ, મિસ બ્યુટીફુલ આઈઝના ખિતાબથી નવાજવામાં આવી હતી.

આ સ્પર્ધા બાદ રકુલના હિન્દી સિનેમાના દરવાજા ખુલી ગયા હતા. આ પછી તેણે ઘણી તમિલ-તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો. રકુલે દિવ્યા કુમારની ફિલ્મ ‘યારિયાં’થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે હિમાંશુ કોહલીની સામે જોવા મળી હતી. આ ફિલ્મ તે વર્ષની પ્રથમ હિટ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેમાં તેની ઘણી ફિલ્મો છે. તે તમિલ ફિલ્મ ‘આયલન’માં શિવકાર્તિકેયનની સાથે અને ‘ઇન્ડિયન 2’માં કમલ હાસનની સાથે નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)