ટૂંકા ટૂંકા સ્કર્ટ વાળી તસ્વીરોમાં કેદ થયો ઉપ્સ મોમેન્ટ, ભડકેલા યુઝર્સે શીખવાડ્યો બેસવાનો ઢંગ !
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેશનિસ્ટા અભિનેત્રીઓની લાંબી લાઈન છે. ફિટનેસ હોય કે ફેશન, તેમનો જુસ્સો સોશિયલ મીડિયા પર સેલેબ્સ બતાવતા રહે છે. પરંતુ કેટલીકવાર તેમની સાથે વોર્ડરોબ મોલફંશન જેવી ઘટનાઓ પણ બને છે. બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે પણ આવું જ કંઈક થયું જ્યારે તે શોર્ટ સ્કર્ટના કારણે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની.રકુલ પ્રીત સિંહે હિન્દી સિનેમા ઉપરાંત તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે.
રકુલ પ્રીતે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનયની સાથે રકુલ તેની પરફેક્ટ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. આટલું જ નહીં ચાહકો રકુલની સ્ટાઈલમાં કોફી પીતા પણ જોવા મળે છે. હાલમાં જ રકુલ પ્રીત સિંહ કેમેરાની સામે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. ફેશનિસ્ટા રકુલ પ્રીતની આ ક્ષણને જોઈને, સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર સ્ટાર્સ સાથે ઉપ્સ મોમેન્ટની ઘટનાઓ બને છે. હાલમાં જ રકુલ પ્રીત સાથે પણ કંઈક આવું જ થયું હતું. રકુલ પ્રીત જ્યારે તેની ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું પ્રમોશન કરી રહી હતી ત્યારે તે Oops Momentનો શિકાર બની હતી.
આ દરમિયાન રકુલે ખૂબ જ શોર્ટ પિંક કલરનો સ્કર્ટ પહેર્યો હતો. જ્યારે તે આ શોર્ટ સ્કર્ટ પહેરીને બેઠી હતી, ત્યારે તેનો ડ્રેસ ઘણો આગળ જતો રહ્યો હતો, જે કેમેરામાં સ્પષ્ટ દેખાય ગયો. આ ઈવેન્ટની તસવીરોએ યુઝર્સને ગુસ્સે કરી દીધા હતા. જે બાદ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી અને અભિનેત્રીને સરખી રીતે બેસવાની સલાહ આપી.
હવે બે-ત્રણ વર્ષ પછી આ તસવીરો ફરીથી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, લોકો રકુલ પ્રીત સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર તેની આ ઉપ્સ મોમેન્ટની તસવીરો જોઇ ફરી ઉગ્ર બની રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ સિવાય પણ રકુલ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. આ દરમિયાનની તેની તસવીરો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ રકુલના ફોટાનો કોલાજ હતો, જેમાં અભિનેત્રીનો ડ્રેસ ઉડતો જોવા મળ્યો હતો. ફોટામાં રકુલ પીળા રંગના ફ્રોક અને ડેનિમ જેકેટમાં જોવા મળી હતી. તેણે આ ડ્રેસ સાથે સફેદ શૂઝ પહેર્યા હતા.
View this post on Instagram