મનોરંજન

રકૂલ પ્રીતનો આ લુક જોઈને તમે પણ જિમમાં જવા માટે થઇ જશો મજબુર, જુઓ તસવીરો

જિમ જતી સમયે આટલા બોલ્ડ કપડાં પહેરે છે બોલીવુડની હાઈફાઈ અભિનેત્રીઓ, જુઓ તસવીરો

બોલીવુડની અભિનેત્રીઓ પોતાની જાતને ફિટ રાખવા માટે જિમ અને યોગા પણ કરતી હોય છે. ત્યારે હાલ અભિનેત્રી રકૂલ પ્રીતનો જિમ લુક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, તેના આ લુકને જોઈને તમને પણ જિમમાં જવાની ઈચ્છા ચોક્કસ થઇ જશે.

રકૂલ પ્રીતને શોર્ટમાં ખુબ જ ઓછી સ્પોટ કરવામાં આવે છે. પરંતુ તે તેના ઉપર ખુબ જ સરસ લાગે છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે રકૂલ શોર્ટમાં કેટલી સુંદર લાગી રહી છે. લાઈટ બ્લુ કલરના શોર્ટસમાં તેના ટોન્ડ લેગ કમાલના લાગી રહ્યા છે.

શોર્ટની સાથે રકૂલ સફેદ રંગના ટેક ટોપ પહેરેલી નજર આવી રહી છે તો તેના ઉપર તેને ડેનિમનું જેકેટ પણ પહેર્યું છે.

ડેનિમ શોર્ટસ અને ડેનિમ જેકેટના કોમ્બીનેશનની અંદર રકૂલ પગની અંદર સ્લાઈડ્સ પપહેરેલી જોવા મળે છે, જે તેના લુકને પૂર્ણ કરવામાં મદદ કરે છે. તો તેના ખભા ઉપર બેલ્ક રંગનું લેધર પર્સ જોવા મળી રહ્યું છે. રકૂલ પોતાની જાતને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરે છે. જેના કારણે તેની પાસે વર્કઆઉટના કપડાંનું પણ સારું કલેક્શન જોવા મળે છે.

આ વખતે રકૂલ જિમ જતા દરમિયાન કલરફુલ પ્રિન્ટેડ લેગિગ્સ અને તેની સાથે સ્લીવલેસ પિન્ક ટોપમાં નજર આવી હતી. તોપને તેને ફ્રન્ટમાં નોટથી બાંધ્યું હતું. જેનાથી તેનું ટોન્ડ એબ્ડન્મ નજર આવી રહ્યું હતું.