મોટા ભાગે Web Seriesમાં માત્ર બ્રા પહેરીને પલંગ પર કુદકા મારતી દેખાય છે આ હીરોઈન! ફોટા જોઈને તમે પણ થઈ જશો પાણી-પાણી!

રાજસી વર્મા સુપર બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણી વેબ સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે. રાજસીએ કેમેરા સામે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. રિયલ લાઈફમાં પણ રાજસી વર્મા એકદમ બોલ્ડ છે અને અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. રાજસી વર્મા ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે. તેના ઈન્ટિમેટ સીનની ખૂબ ચર્ચા થાય છે. તે રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે અને પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટ પર સનસની ફેલાવતી રહે છે. રાજસી વર્માનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે.

રાજસીએ ‘ચરમસુખ’, ‘બાયોલોજી ટીચર’ અને ‘પલંગતોડ ડબલ ધમાકા’ જેવી વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. તેણે વર્ષ 2016માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે પછી તે વેબ સિરીઝ તરફ વળી ગઇ, જ્યાં તે બોલ્ડ ક્વીન બની ગઈ છે. મૂળ મહારાષ્ટ્રના રાજસીના પિતા પણ મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા છે. કલર્સ ટીવી સિરિયલથી કરિયરની શરૂઆત કરનાર રાજસી વર્મા કહે છે કે તે શરૂઆતથી જ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવવા ઈચ્છતી હતી, પરંતુ તેના પિતાને તે મંજૂર નહોતું.

તેઓ ઈચ્છતા હતા કે રાજસી પોતાનો અભ્યાસ ચાલુ રાખે. પરિવારની ઈચ્છા અનુસાર રાજસીએ ગ્રેજ્યુએશન પછી MBA કર્યું અને ત્યારબાદ તેણે બેંકમાં નોકરી કરવાનું શરૂ કર્યું. જોકે તેનું મન અભિનય પ્રત્યે સમર્પિત હતું. બેંકની નોકરી છોડીને તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. રાજસી વર્માની પ્રથમ વેબ સિરીઝ તંત્ર હતી. તે કહે છે કે એક દિવસ મને વિક્રમ ભટ્ટના પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો અને તેમણે મારી કેટલીક તસવીરો માંગી. મેં મારા ફોટા મોકલ્યા. બાદમાં ત્યાંથી કાસ્ટિંગ માટે કોલ આવ્યો.

જોકે મને લાગ્યું કે મારા માટે આ બહુ નાનો રોલ છે, પરંતુ જ્યારે મને સેટ પર બ્રીફ કરવામાં આવી ત્યારે મને એ રોલનું મહત્વ સમજાયું. તે મારી કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ હતો. આ પછી સીરિઝ આગળ વધી અને એક પછી એક રોલ મળવા લાગ્યા. રાજસી વર્મા કોલેજમાં હતી ત્યારે પ્રથમ વખત પ્રેમમાં પડી હતી. OTT પ્લેટફોર્મ ULLU અને MX પ્લેયરની વેબ સિરીઝ ‘ચરમસુખ’ની અભિનેત્રી રાજસી વર્મા જ્યારે પહેલીવાર પ્રેમમાં પડી ત્યારે ખૂબ જ ભાંગી પડી હતી.

રાજસીને પહેલો પ્રેમ કોલેજમાં થયો હતો, જેની કહાની ઘણી રસપ્રદ છે.રાજસીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની કોલેજમાં એક વ્યક્તિનો પ્રવેશ થયો જે ખૂબ જ સુંદર હતો. તે મસ્કતથી આવ્યો હતો, છોકરીઓ તેના પાછળ પાગલ હતી, પરંતુ છોકરો તેના માટે પાગલ હતો. બંને વચ્ચે પ્રેમ થયો અને વાત આગળ વધી. જો કે આ સંબંધ બહુ લાંબો સમય ટકી શક્યો નહીં. રાજસી સંબંધ તૂટવા માટે પોતાને જવાબદાર માને છે. તે કહે છે કે તે મારો પહેલો પ્રેમ અને પ્રથમ ડેટ હતી, જેના પછી તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી.

હું તેને ખૂબ પ્રેમ કરતી હતી. તમને જણાવી દઈએ કે રાજસી વર્મા ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા જેવી ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી છે. ચરમસુખની બીજી સિઝનમાં બોલ્ડ પાત્ર ભજવનાર રાજસીએ ટીવી કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજસીએ ક્રાઈમ પેટ્રોલ, ક્રાઈમ એલર્ટ, સાવધાન ઈન્ડિયા, ફિયર ફાઇલ્સ જેવા શો કર્યા છે. રાજસીએ ‘મિર્ઝા જુલિયટ’થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જેમાં દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય તેણે વિક્રમ ભટ્ટના વેબ શો તંત્રમાં પણ કામ કર્યું છે.

રાજસીએ વર્ષ 2016માં બેઈમાન લવ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું જેના પછી તેણે વેબસીરીઝમાં અભિનય કરવાનું વિચાર્યું અને જોત જોતામાં તે વેબ સિરીઝની બોલ્ડ કવિન બની ગઈ. રાજસી દિયા ઔર બાતી ફેમસ ટીવી સીરિયલમાં પણ કામ કરી ચુકી છે. રાજસી તે અભિનેત્રીઓમાંની એક છે જે કેમેરા સામે બોલ્ડ થવામાં જરા પણ અચકાતી નથી અને બેધડક એકથી એક કાતિલાના પોઝ આપે છે.

Krishna Patel