જીવનશૈલી મનોરંજન

રજનીકાંતનું આ ભવ્ય ઘર જોઈને તમે પણ ચોંકી ઉઠસો, 5 સ્ટાર હોટેલ પણ લાગશે ફિક્કી, જુઓ તસવીરો

સાઉથના અભિનેતા રજનીકાંત જેને બોલીવુડમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને પોતાના આગવા અભિનયથી બોલીવુડમાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો, તેની ઘણી ઍક્ટિંગનની નકલ આજે પણ ચાહકો કરે છે. બસ કન્ડક્ટરથી શરૂ કરેલું પોતાનું જીવન આજે બોલીવુડના ખ્યાતનામ અભિનેતાઓમાં જોડાઈ ગયું છે.

Image Source

રજનીકાંતના જીવન વિશે ઘણા લોકો જાણે છે. પરંતુ તેના ઘરના અંદરનો નજારો ઘણા ઓછા લોકોએ જોયો હશે, આજે અમે તમને રજનીકાંતનું એ આલીશાન ઘર બતાવીશું જેને જોઈને તમને કદાચ કોઈ ફાઈવ સ્ટાર હોટલ પણ ફિક્કી લાગવા લાગશે. ચાલો જોઈએ કેવી લક્ઝુરિયસ લાઈફ જીવે છે રજનીકાંત.

Image Source

રજનીકાંતના ઘરનો રસ્તો જોઇલો, ત્યાં ચાલવા માટેનો રસ્તાથી જ ઘરની ભવ્યતાની ખબર પડી જાય, ચાલવા માટે ખુબ જ સરસ રસ્તો બનાવ્યો છે, ગાર્ડની અંદરથી ઘરના મુખ્ય દરવાજા સુધી ચાલીની પહોંચી શકાય છે.

Image Source

આ છે રજનીકાંતના ઘરનો બેઠક રૂમ, જાણે કોઈ લક્ઝુરિયસ હોટેલનો વેઇટિંગ એરિયા હોય તેવું લાગી રહ્યું છે. સાથે બેઠકરૂમની અંદરનું ફર્નિચર પણ જોઈને તમને રજનીકાંતના વૈભવી ઘરની ખબર પડે છે.

Image Source

આ છે રજનીકાંતના ઘરનો શાહી બેડરૂમ, જે જોઈને એવું લાગે કે આ બેડરૂમ આગળ ફાઈવસ્ટાર હોટેલ પણ ફિક્કી લાગી જાય.

Image Source

રજનીકાંતના ઘરનું શાહી બાથરૂમ જોઈ લો, આવું બાથરૂમ તો તમને કોઈ લક્ઝુરિયસ હોટેલમાં પણ નહિ જોવા મળે, સાથે જ રજનીકાંતના ઘરના બાથરૂમથી લઈને બધા જ રૂમ તમને હવા ઉજાસવાળા જોવા મળશે.

Image Source

આ છે રજનીકાંતના ઘરનું શાહી રસોડું, જોઈને કોઈ એવું લાગી કોઈ શાહી કેફે એરિયામાં બેઠા છીએ, રજનીકાંતના ઘરને જોઈને તમને પણ ખુશી થઇ હશે.

Image Source

હવે જોઈ લો રજનીકાંતના ઘરનો બહારનો નજારો, આખા ઘરમાં સૂર્ય પ્રકાશ સરળતાથી પ્રવેશી શકે છે. અને દરેક રૂમમાં કુદરતી અજવાળું આવતું તમને જોવા મળશે.