આજે સરકાર દ્વારા ભણતર માટે અલગ-અલગ યોજના બહાર પાડવામાં આવે છે. ત્યારે એક દિલ્લી સરકાર દ્વારા એક યોજના બહાર પાડી હતી. આ યોજનાનું નામ છે ‘જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા યોજના હેઠળ આર્થિક રીતે નબળા વિધાર્થીઓને વિવિધ પરીક્ષણોના કોચિંગ નિઃશુલ્ક આપે છે.
ત્યારે હાલમાં જ એક વિધાર્થીએ ‘જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના’ હેઠળ કોચિંગ લઈને એનઆઈટીમાં ભણવાવાળા વિધાર્થી અમરજિતની ભણતરનો સમગ્ર ખર્ચો ઉઠાવવા દિલ્લી હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન રાજેશ ગોયલ આગળ આવ્યા છે. દિલ્લી સમાજના કલ્યાણમંત્રી રાજેન્દ્ર પણ ગૌતમે જણાવ્યું હતુંકે, મુખ્યમંત્રીની અપીલ પર હેવ સમાજના વિભિન્નવર્ગના લોકો આ કોચિંગ ક્લાસનો ફાયદો ઉઠાવી શકે છે.
जय भीम योजना के तहत कोचिंग लेकर NIT मे पढ़ने वाले एक और छात्र अमरजीत की पढ़ाई का खर्च उठाने के लिए आगे आए दिल्ली हाउसिंग फाइनेंस कॉर्पोरेशन के चेयरमैन राजेश गोयल। मुख्यमंत्री @ArvindKejriwal जी के आह्वान पर इन्हे भी मिली प्रेरणा। इसी तरह और परिवार भी इन गरीब बच्चों के लिए आगे आएं pic.twitter.com/mOfLjpMD1V
— Rajendra Pal Gautam (@AdvRajendraPal) September 21, 2019
ગૌતમેનું કહેવું છે કે, અમરજીતને હવે ભણતર પુરી કરવામાં આર્થિક રૂપથી કોઈ પરેશાની નહીં થાય. તો રાજેશું ગોયલે જણાવ્યું હતું કે, આ બાળકનો પૂરો ખર્ચો ઉઠાવવા માટે હું તૈયાર છું. તેને વર્ષની ફી 90 હજારથી 1 લાખ સુધીની છે.
ગૌતમે જણાવ્યું હતું કે, તેને આ ઇલેક્ટ્રિક એન્જીનીયરના આ વિધાર્થીએ દિલ્લી સરકારની જય ભીમ યોજનાનું સ્કૂલમાં ખબર પડી હતી. આ યોજના હેઠળ આ વિધાર્થીએ દિલ્લી સરકારની યોજના હેઠળ નિઃશુલ્ક કોચિંગ લીધા હતા. આ કોચિંગમાંથી તેને પહેલા પ્રયત્નથી જ પરીક્ષા પાસ કરી લીધી હતી. આ વિધાર્થી બીટેક કરીને યુપીએસસીની પરીક્ષા આપવા માંગે છે.
અમરજીત અને તેનો પરિવાર સાવ નાના ઘરમાં રહે છે. અને તે પ્રવેશ પરીક્ષાના કોચિંગ ક્લાસનો ખર્ચ ઉઠાવવા માટે અસમર્થ હતા.ત્યારે તેને આ ક્લાસમાં એડમિશન લીધુ હતું. અમરજિતના પિતા મજુર કામ કરે છે જયારે તેની માતા ઘરકામ કરે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.