મનોરંજન

15-20 નહીં, ટીવીની આ હોટ અભિનેત્રીએ 80 દિવસ આસપાસ માણ્યું હનીમૂન, લોકોએ કરી ગંદી કોમેન્ટો- જાણો વિગત

આજના સમયમાં બૉલીવુડ કલાકારો હોય કે પછી સામાન્ય લોકો, તેઓ લગ્ન પછી હનીમૂન પર ચોક્કસ જતા જ હોય છે. આજના સમયમાં હનીમૂન પર જવું એક સામાન્ય વાત બની ગઈ છે. પણ આ નવ વિહાહીત જોડીનું હનીમૂન આગળના અઢી મહિનાથી એટલે કે 80 દિવસોથી લગાતાર ચાલી રહ્યું છે.

પૂર્વ વિશ્વ સુંદરી અને બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને ટીવી અભિનેત્રી ચારુ અસોપા સાથે જૂન 2019 માં લગ્ન કર્યા હતા. આ જોડીએ પરિવારની હાજરીમાં બે વાર લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

Philosophical conversation, sunset, and a cruise 🚢… #idealdate ❣️

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

પહેલી વાર ચારુ અને રાજીવે 7 જૂનના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી 16 જુનના રોજ ગોવામાં બંન્નેએ હિંદુ રિવાજથી લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

❤️

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

બીજી વાર લગ્ન કર્યા પછી તરતજ બંને વિવાહિત જોડી હનીમૂન માટે રવાના થઇ ગઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી બંન્ને લગાતાર હનીમૂન માણી રહ્યા છે.

 

View this post on Instagram

 

Dinner date in the middle of the sea 🌊❣️#honeymoon #cruising #aboutlastnight #norwegianepic

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

બંન્ને અલગ-અલગ લોકેશન પર સુંદર અને બર્ફીલી વાદીઓની વચ્ચે વિવાહિત જીવન વિતાવી રહ્યા છે અને લગાતાર પોતાની રોમેન્ટિક તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરતા રહ્યા છે.

 

View this post on Instagram

 

In love with Switzerland 🇨🇭❤️ #honeymoon #romanticweather #coupleinparadise 🧿

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

તસ્વીરોમાં ચારુ-રાજીવ એકબીજામાં પુરી રીતે ડૂબી ગયેલા દેખાઈ રહ્યા છે અને ફૈન્સ પણ તેઓની રોમેન્ટિક તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

My queen of diamonds forever ❣️#honeymoon #interlaken #myswitzerland 🧿

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

બંન્ને હાલ સ્વિટ્ઝર્લેન્ડની સુંદર વાદીઓમાં એકબીજા સાથે રોમાન્સ કરતાં દેખાઈ રહ્યા છે, દરેક તસ્વીરોમાં બંન્ને રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

We had to come to Rome, city of romance and love❤️ Ti amo 💋

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

તસ્વીરો સ્વિટ્ઝર્લેન્ડની અલગ અલગ જગ્યાઓ પરથી લેવામાં આવેલી છે અને રાજીવે તસ્વીરોને પોસ્ટ કરતા લખ્યું કે,”In love with Switzerland”.

 

View this post on Instagram

 

❤️

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

ફૈન્સ પણ તેઓની કેમેસ્ટ્રી, બોન્ડિંગ, પ્રેમ અને લોકેશન જેવી દરેક વસ્તુના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Cheers to Barcelona ❣️ #sangriatime🍷

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

અમુક અમય પહેલા શેર કરેલી તસ્વીરમાં રાજીવે ચારુને પોતાના હાથમાં ઊંચકેલી છે, અને બંન્નેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

💐

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

અન્ય એક તસ્વીરમાં રાજીવ ચારુને ડાયમંડ કહી રહ્યા છે, જ્યારે અન્ય તસ્વીરમાં તેઓ સ્પીડબોટની મજા લઇ રહ્યા છે, તો અમુક તસ્વીરમાં બંન્ને એકબીજાને ગળે લગાડતા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

🌊 🚤 🇨🇭

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

આ સિવાય અન્ય એક તસ્વીરમાં બંન્ને એકબીજા સાથે લિપલોક કરતા પણ જોવા મળ્યા હતા. તસ્વીરોમાં બંન્ને ખુબ જ સુંદર અને રોમેન્ટિક દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

Romancing the Swiss mountains 🏔 with a passionate kiss 💋 #honeymoon #paradise #ilovemywife #myworld #zermatt

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

રાજીવે રોમેન્ટિક તસ્વીરો શેર કરતા લખ્યું હતું કે,”સ્વિજ માઉન્ટેન પર એક પેશનેસ કિસની સાથે રોમાન્સ કરતા. હનીમૂન,પૈરાડાઇઝ”.

 

View this post on Instagram

 

Epic cruise 🚢❣️ Home for the next seven days 💃🏻

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

જણાવી દઈએ કે આ જોડી અત્યાર સુધીમાં દાર્જિલિંગ, થાઈલૈંડ, સ્વિટ્ઝર્લેન્ડ સહીત અન્ય ઘણા લોકેશન પર હનીમૂન વિતાવી ચુકી છે.

 

View this post on Instagram

 

Jannat ❤️

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

અભિનેત્રી સુષ્મિતા સેન પોતાના ભાઈના લગ્નમાં પોતાના બોયફ્રેન્ડ રોહમન અને બંન્ને દીકરીઓ સાથે હાજર રહી હતી.

 

View this post on Instagram

 

Some more beautiful sangeet pics ❤️ #rajakibittu

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

જુઓ બંન્નેનો રોમેન્ટિક વિડીયો…

 

View this post on Instagram

 

⛵️

A post shared by Rajeev Sen (@rajeevsen9) on