ફિલ્મી દુનિયા

આ જાણીતી સીરિયલના નિર્માતાના પિતાએ લીધા અંતિમ શ્વાસ, ટીવી ઇન્ડસ્ટ્રીઝ શોકમાં ગરકાવ

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને પગલે બધા જ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ વચ્ચે એક દુઃખદ ઘટના બની ગઈ છે.
જાણીતી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના નિર્માતા રાજન શશીના પિતાનું નિધન થયું છે. રિપોર્ટની માનીએ તો રાજન શશીના પિતાએ 20 એપ્રિલે દુનિયાને અલવિદા હતી હતી.

રાજન શશીના પિતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેને હાર્ટ એટકે આવી જતા દુનિયા ને અલવિદા કહી દીધી હતી. રાજન શશીનું નામ ટીવીના મોટા નિર્માતામાં શામેલ છે. રાજન શાહીના પ્રોડક્શન હેઠળ ઘણા શો થયા છે. રાજનશશીએ 2007માં તેનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું.

જેમાં સપના બાબુલ કા…વિદાઈ, એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ. યે રિશ્તે હૈ પ્યાર કે શામિલ છે. રાજન શાહીની 2 સૌથી પ્રસિદ્ધ સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ અને એ રિશ્તે હૈ પ્યાર કે ઓન એર છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના :pray: