ખૂબ જ ખૂબસુરત અને હોટ છે રાહુલ મહાજનની ત્રીજી પત્ની, રાહુલથી 18 વર્ષ નાની છે તેની પત્ની, જુઓ PHOTOS

રાહુલ મહાજનની ત્રીજી પત્નીનું રંગ-રૂપ જોઇને ઉડી જશે તમારા હોશ

ટીવીના કેટલાક રિયાલિટી શોનો હિસ્સો રહી ચૂકેલા રાહુલ મહાજન તેની પર્સનલ લાઇફને લઇને ઘણો ચર્ચામાં રહે છે. તે તેના લગ્નને લઇને તો કયારેક શરાબ-ડ્રગ્સના મામલે તે ચર્ચામાં રહ્યો હતો. શ્વેતા સિંહ અને ડિંપી ગાંગુલી સાથે લગ્ન અને તલાક બાદ રાહુલના જીવનમાં નતાલિયા ઇલિનાની એન્ટ્રી થઇ.

રાહુલને સૌથી પહેેલા વિવાદિત રિયાલિટી શો “બિગબોસ 2” અને “બિગબોસ હલ્લા બોલ”માં જોવા મળ્યો હતો. “બિગબોસ 2” બાદ વર્ષ 2010માં રાહુલનો રિયાલિટિ શો “રાહુલ દુલ્હનિયા લે જાએંગે”માં જોવા મળ્યો હતો.

આ સિઝનની વિજેતા ડિંપી ગાંગુલી સાથે રાહુલે લગ્ન કર્યાા હતા. જેે બાદ રાહુલ પત્ની ડિંપી સાથે “નચ બલિયે 5″માં જોવા મળ્યો હતો. ડિંપી પહેલા રાહુલના લગ્ન શ્વેતા સિંહ સાથે થયા હતા. તેમના લગ્ન વધુ ના ચાલી શક્યા અને ડિંપી સાથેના તલાક બાદ વર્ષ 2018માં એક રશિયન કઝાખ મોડલ નતાાલિયા ઇલિના સાથે તેના લગ્ન થયા.

રાહુલ છેેલ્લે “બિગબોસ 14″માં ચેેલેેન્જર રૂપે જોવા મળ્યો હતો. જો કે, તે ઓછા વોટનેે કારણે તે ઘરથી બેઘર થઇ ગયો હતો.

રાહુલ અને તેની પત્ની નતાલિયા ઇલિના બંનેે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેેર કરતા રહે છે. તે ઘણીવાર એકબીજા સાથે વીડિયો પણ શેર કરતા રહે છે.

નતાલિયાની તસવીરો ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થતી રહે છેે. તેની ખૂબસુરતીની તો સૌ કોઇ પ્રશંસા કરે છે. ખાસ વાત તો એ છે કે, નતાલિયા મોર્ડન આઉટફિટ સાથે સાથે ભારતીય પરિધાનોમાં પણ ખૂબ જ ખૂબસુરત લાગે છે.

રાહુલ મહાજને તેની ત્રીજી પત્ની વિશેે ખુલાસો કરતા કહ્યુ કે, નતાલિયાએ તેનો ધર્મ પરિવર્તન કરી લીધો છે. તેમના લગ્ન ખૂબ ઓછા લોકો વચ્ચે સાદગી સાથે સંપન્ન થયા હતા.

રાહુલે કહ્યુ હતુ કે, હવે નતાલિયા હિંદુ બની ગઇ છે. હું તેને હંમેશા શિવ-પાર્વતી વિશેે જણાવુ છું. કહુ છુ કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ શિવ અને પાર્વતી જેવો હોવો જોઇએ.

તમને જણાવી દઇએ કે, રાહુલ અને તેની ત્રીજી પત્ની નતાલિયા વચ્ચે 18 વર્ષનુંં અંતર છે. રાહુલ લગ્ન સમયે 43 વર્ષના હતા અને નતાલિયા 25 વર્ષની હતી. જો કે, તેેમની ઉંમરના અંતરને કારણે તેમની વચ્ચે કયારેય કોઇ ફરક પડતો નથી.

રાહુલ મહાજન દિવંગત ભાજપા નેેતા પ્રમોદ મહાજનના દીકરા છે. નેતાની મોત બાદથી રાહુલ હંમેશા વિવાદોમાં રહ્યો છે. શરાબ અને ડ્રગ્સના સેવનને કારણે પરિવાર પણ તેના વિરૂદ્ધમાં જતો રહ્યો હતો. તેની નશીલી દવા રાખવાના આરોપમાં ધરપકડ પણ થઇ ચૂકી છે.

Shah Jina