એકદમ સરળ રીતથી બનાવો રગડા પેટીસ, ટેસ્ટી ને ચટાકેદાર બનશે…ઘરના સૌ ખાતા જશે ને વાહ વાહ બોલતા જશે !!

0

તમે આમ તો બહાર કોઈ જગ્યાએ ફરવા ગયા હશો ત્યાં રગડા પેટીસ તો ખાધી જ હશે. અને નાના મોટા સૌને રગડા પેટીસનો ટેસ્ટ પસંદ આવતો જ હશે. તો આજે બનાવો ચટપટા ટેસ્ટની રગડા પેટીસ તમારા ઘરે.

રગડો બનાવા માટેની સામગ્રી :

  • તેલ 2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • હિંગ 1/2 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • આદુ ની પેસ્ટ 1/2 ચમચી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • બાફેલા સફેદ વટાણા 1 બૉઉલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠુ સ્વાદ અનુસાર

પેટીસ માટે

  • બાફેલા બટકા 2/4 નંગ
  • ટોસ્ટ 8 નંગ
  • લીલું મરચું 1 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર

રીત
સૌપ્રથમ એક પેન માં તેલ મૂકી ઝીરું હિંગ લીલા મરચા આદુ ની પેસ્ટ મૂકી સાંતળી લો પછી એમાં મરચું હળદર ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો
પછી એમાં બાફેલા સફેદ વટાણા એડ કરી મિક્સ કરી લો
પછી એમાં પાણી એડ કરો અને મિક્સ કરી મીઠુ એડ કરી થોડી વાર થવા દો
અને પછી પેટીસ બનાવી લો પેટીસ બનાવા માટે બટકા ને બાફી ને મસળી લો અને પછી એમાં ટોસ્ટ ને પીસી ને એડ કરી લો પછી એમાં લીલા મરચા ની પેસ્ટ અને મીઠુ એડ કરી બરોબર મિક્સ કરી લો પછી પેટીસ વાળી લો જેવા સેપ માં ભાવે એ સેપમાં
પછી એક તવા માં તેલ એડ કરી પેટીસ સેકી લો બઘી બાજુ થી બરોબર સેકી લો
પછી અને પછી એને સર્વ કરો સર્વ એક પ્લેટ માં પેટીસ મૂકી
એમાં રગડો એડ કરો
અને પછી એમાં ચટણી એડ કરો લીલી ચટણી મીઠી ચટણી ડુંગળી અને સેવ એડ કરી સર્વ કરો
આ નાસ્તો ખુબજ ભાવશે જરૂર થી બનાવજો અને રેસીપી કેવી લાગી અમને જણાવજો .

જો ટોસ્ટ એડ ના કરવા હોઈ તો જાડા પૌવા પણ એડ કરી શકો

નોંધ : ચટણી ની રેસીપી અમારી ચેનલ પર છે જો જોઈ તો અમારી ચેનલ visit કરજો લિંક નીચે આપેલી છે

રગડા પેટીસની રેસીપીનો સંપૂર્ણ વિડીયો જોવા માટે કરો નીચે એક ક્લિક :


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો

Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here