ખબર જીવનશૈલી

મેકઅપ વિના આવી દેખાય છે અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ, ક્લિનિકની બહાર જોવા મળી- જુઓ તસ્વીરો

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી સાથે જોવા મળતી રાધિકા મર્ચન્ટ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓમાં છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નના સમયથી તેના વિશે અવારનવાર ચર્ચાઓ થતી જ રહે છે. રાધિકાને અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ કહેવામાં આવે છે. રાધિકા અને અનંત બાળપણથી જ એકબીજાના મિત્રો છે. આ બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

રાધિકાની અંબાણી પરિવાર સાથેની તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ હતી. રાધિકા તેની સુંદરતાને લીધે પણ ચર્ચાઓમાં રહે છે. ત્યારે હાલમાં જ તેને પોતાના કુતરા સાથે પેટ ક્લિનિકની બહાર જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

🐶♥️😍

A post shared by Radhika Merchant (@radhikamerchantambani) on

આ સમયે રાધિકા ખૂબ જ સામાન્ય લૂકમાં જોવા મળી. રાધિકા પોતાના કૂતરાને ઉઠાવીને હોસ્પિટલની બહાર નીકળી હતી. એવામાં તેના નો મેકઅપ લૂકે બધાનું જ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

 

View this post on Instagram

 

#radhikamerchant #with #dog #snapped #in #bandra #today #mumbai #yogenshah @yogenshah_s #bollywood #Entertainment #paparazzi

A post shared by yogen shah (@yogenshah_s) on

આ સમયે રાધિકાએ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું અને વાળ પોનીટેલમાં બાંધેલા હતા. રાધિકાએ પગમાં ગુચ્ચીના સ્લીપર્સ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

🤗🤗🤗🤗

A post shared by Radhika Merchant (@radhikamerchantambani) on

જણાવી દઈએ કે રાધિકા નીતા અંબાણી સાથે ખાસ બોન્ડ શેર કરે છે. રાધિકાને ઘણીવાર નીતા અંબાણી સાથે પણ ફંક્શનમાં જોવામાં આવી છે. હાલમાં જ એક આર્ટ ગેલેરીમાં રાધિકાને નીતા માબાની અને શ્લોકા મહેતા સાથે જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

♥️♥️♥️♥️

A post shared by Radhika Merchant (@radhikamerchantambani) on

રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. રાધિકાએ ન્યુયોર્ક યુનિવર્સીટીથી પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને એ પછી ભારત આવીને તે Ispravaમાં સેલ્સ એક્ઝ્યુટિવ તરીકે કામ કરવા લાગી.