મનોરંજન

બોલ્ડ સીન્સ પર બોલી રાધિકા આપ્ટે, આવા સીન કરવામાં બિલકુલ પણ વાંધો નથી પણ…

બોલીવુડની દુનિયા બહારથી જેટલી જ રંગીન દેખાય છે એટલીજ અંદરથી અંધકાર ભરેલી હોય છે. બોલીવુડમાં કામ કરવા માટે શરૂઆતના દિવસોમાં કલાકારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, ખાસ કરીને અભિનેત્રીઓ માટે.

મોટાભાગે અભિનેત્રીઓ કેમેરાની સામે સીન આપવા માટે અચકાતી હોય છે. ઘણીવાર તેઓ આવા સીનને લીધે ફિલ્મની ઓફર્સને પણ લાત મારી દેતી હોય છે. જ્યારે અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેઓ સીન આપવા માટે બિલકુલ પણ અચકાતી નથી અને સીન્સ આપીને તેઓએ ખુબ નામના પણ મેળવી છે. તેમાંની જ એક અભિનેત્રી છે ‘રાધિકા આપ્ટે’.

 

View this post on Instagram

 

such a beautiful day to be out and about. hydrate well, all of you! @smartwaterind #madedifferently

A post shared by Radhika (@radhikaofficial) on

લીના યાદવની ફિલ્મ પાર્ચ્ડમાં સીન આપનારી રાધિકાનું કહેવું છે કે તેને સીન્સ કરવામાં કોઈ જ વાંધો નથી. રાધિકાએ કહ્યું કે,”મને સીન્સ કરવામાં કોઈપણ સમસ્યા નથી. હું વૈશ્વિક સિનેમા જોઈને જ મોટી થઇ છું અને મેં ખુબ યાત્રા કરેલી છે, માટે મને આ બધી બાબતોને લઈને કોઈ જ અણગમો નથી. મેં ભારતમાં અને વિદેશોમાં લોકોને સ્ટેજ પર પ્રસ્તુતિઓ આપતા જોયેલા છે”.

 

View this post on Instagram

 

🍷 @ishaannair7 @taniafadte @g.luca_makeup

A post shared by Radhika (@radhikaofficial) on

રાધિકાએ આગળ કહ્યું કે,”મને સમજાતું નથી કે મને મારા શરીરને લઈને શરમ શા માટે કરવી જોઈએ. હું એક કલાકાર ના સ્વરૂપે એક માધ્યમના સ્વરૂપે તેનોં ઉપીયોગ કરું છું”. 7 સપ્ટેમ્બર તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલી રાધિકા ફિલ્મ પાર્ચ્ડમાં અભિનેતા આદિલ હુસૈન સાથે સીન આપીને ખુબ ચર્ચામાં આવી હતી. તેના અંતર્ગત દર્શ્યો પણ ઓનલાઇન લીક થઇ ગયા હતા પણ રાધીકાનું કહેવું હતું કે તે કોઈની પણ પરવાહ નથી કરતી.

 

View this post on Instagram

 

I found the most obvious place on a boat to sit. 📷 @rekapalli #boat

A post shared by Radhika (@radhikaofficial) on

આ ફિલ્મના અમુક સીન્સ ઘણી જગ્યાઓ પર વહેંચાઈ રહયા હતા. ફિલ્મમાં રાધિકા અને હુસૈનનો એક લવ મેકિંગ સીન હતો, જે ઇન્ટરનેટ પર લીક થઇ ગયો હતો. જેને લીધે ફિલ્મોના કલાકારો ખુબ ચર્ચામાં રહયા હતા.

 

View this post on Instagram

 

🌀 @manasisawant @kritikagill @who_wore_what_when

A post shared by Radhika (@radhikaofficial) on

એક ઇન્ટરવ્યૂમાં વાતચીતના દરમિયાન આદિલે કહ્યું હતું કે,”મને તેના વિશેગુગલ દ્વારા ખબર પડી હતી. તે જોઈને મને ખુબ વિચિત્ર લાગ્યું કે આ બાબતને કેવી રીતે બધાની સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે”. જણાવી દઈએ કે રાધિકાએ વર્ષ 2005 માં ફિલ્મ ‘વાહ લાઈફ હો તો ઐસી’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે શાહિદ કપૂરની બહેનનો રોલ નિભાવ્યો હતો. તેના સિવાય ફિલ્મમાં સંજય દત્ત, અમ્રિતા રાઓ, અરશદ વરસી જેવા કલાકારો પણ ખાસ કિરદારમાં હતા. આ સિવાય જાણકારી અનુસાર વર્ષ 2012 માં રાધિકાએ ગુપચૂપ રીતે દેશી મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કરી લીધા હતા.