મનોરંજન

5 સ્ટાર હોટેલમાં જીસ્મ ધંધો થયો હતો પર્દાફાશ, 1 બૉલીવુડ એક્ટ્રેસ અને 2 ટીવી એક્ટ્રેસની થઇ હતી ધરપકડ

લક્ઝુરિયસ હોટેલમાં જીસ્મનો ધંધો કરતી ઝડપાઇ બૉલીવુડ અભિનેત્રીઓ, જાણો વિગત

મુંબઈની એક 5 સ્ટાર હોટેલમાં રેકેટનો પર્દાફાશ થયો છે. વ્યાપાર રેકેટનો પર્દાફાશ કરીને મુંબઈ પોલીસે એક બૉલીવુડ એક્ટ્રેસ સહીત 2 ટીવી એક્ટ્રેસ અને બેલી ડાન્સરની ધરપકડ કરી છે. મુંબઈના ગોરેગાંવની 5 સ્ટાર હોટેલમાંથી આ હાઈપ્રોફાઈલ રેકેટ ચાલી રહ્યું હતું. જેનો પર્દાફાશ થતા વિસ્તારમાં સનસની મચી જવા પામી છે.

Image source

મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી સાંજે ક્રાઇમ બ્રાંચની ટીમે ગોરેગાંવની 5 સ્ટાર હોટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી 4 અભિનેત્રીઓ અને 1 બેલી ડાન્સરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમના સભ્યોને હાઇ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ કરવા ગ્રાહકો તરીકે હોટલ મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ રેક્ટના ડીલરોને મળ્યા હતા.

Image source

રેકેટ ડીલર્સ સાથે મુલાકાત થયા બાદ તુરંત જ પોલીસે હરકતમાં આવી ગઈ હતી. પોલીસે દરોડા દરમિયાન ત્રણ મહિલાઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલી મહિલાઓમાં એક બોલિવૂડ અભિનેત્રી છે. સમાચાર મુજબ આ સ્ટાર્સ મોટી હોટલોમાં દેહ-વ્યાપાર કરવા માટે જાય છે.

Image source

હાલમાં જ મળતી માહિતી અનુસાર, એક બોલિવૂડ બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલ આર્ટિસ્ટને હોટેલમાં -વ્યાપાર માટે 10 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. પરંતુ પોલીસને આ અંગેની જાણ થઈ અને તાત્કાલિક કાર્યવાહી કરીને તેઓએ આ રેકેટનો પર્દાફાશ કરી 3 અભિનેત્રીઓની પણ ધરપકડ કરી હતી. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ વ્યાપાર એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

********************************************************************************************

આ આર્ટિકલ પણ વાંચજો : ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે કંઈપણ કરવું પડે છે એ વાત આપણે જાણીએ છીએ,અવાર નવાર સમાચાર દ્વારા આપણે આવી વાતો સાંભળતા જ હોઈએ છીએ, કેટલીક ફિલ્મ કરનારી અભિનેત્રીઓએ પણ હવે તો બોલીવુડમાં પગ મુક્યો છે એ વાતથી પણ આપણે વાકેફ છીએ.

Image Source

પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ છે જે પૈસા માટે પોતાનો વ્યાપાર પણ કરતી હતી. વ્યાપાર માટે મોટી રકમ પણ વસુલતી હતી. છેલ્લા 15 વર્ષમાં નીચે આપેલી માહિતી મુજબ હોટેલમાંથી વ્યાપાર કરતા અભિનેત્રીઓને રંગેહાથ પકડવામાં આવી હતી. જુઓ લિસ્ટમાં કોણ કોણ છે.

Image Source

1. અમે વાત કરીએ છીએ અભિનેત્રી શ્વેતા પ્રસાદ બાસુની જે અત્યારે સ્ટારપ્લસની ધારાવાહિક “ચંદ્રનંદની” માં નજર આવે છે. આ સિવાય પણ તેને ઘણી જ ટીવી સીરિયલમાં કર્યું છે. “કહાની ઘર ઘર કી”, “કરિશ્મા કે કરિશ્મા” જેવી સીરિયલમાં પણ તે જોવા મળે છે.

શ્વેતાનું નામ ત્યારે વધુ પ્રકાશમાં આવ્યું જયારે તેને વર્ષ 2002માં ફિલ્મ “મકડી”માં અભિનય કરવા માટે રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. શ્વેતા બાળપણથી જ સીરિયલમાં કામ કરવા લાગી હતી. તેને 2008માં તેલુગુ ફિલ્મોમાં પણ કામ શરૂ કર્યું.

Image Source

પરંતુ વર્ષ 2014માં હૈદરાબાદમાં પકડાયેલા એક સ્કેન્ડલમાં શ્વેતા બસુનું નામ આવતા ચર્ચાએ ખુબ જ જોર પકડ્યું હતું. આ તપાસમાં માલુમ પડ્યું હતું કે શ્વેતા વ્યાપાર માટે એક રાતના 1 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે જેમાંથી 15 હજાર દલાલને આપવામાં આવે છે.

Image Source

શ્વેતા સાથે તેલુગુ ફિલ્મના એક આસીટન્ટ ડાયરેક્ટર બાલુની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે દલાલી કરતો હોવાનું સામે આવ્યું હતું. એ સમયે એમ પણ સામે આવ્યું હતું, આર્થિક તંગીના કારણે શ્વેતાએ આ ધંધામાં પ્રવેશ કરવો પડ્યો હતો.

પરંતુ શ્વેતા દ્વારા આ બધી જ વાતોનું ખંડન કરવામાં આવ્યું છે. તેનું કહેવું છે કે તે વેશ્યાવૃત્તિ માટે નહિ પરંતુ એક એવોર્ડ સમારંભમાં ત્યાં ગઈ હતી.તેનું કહેવું એમ પણ છે કે જે સચ્ચાઈ સામે આવી છે તે અસલ નથી, ખરી સચ્ચાઈ હજુ સામે નથી આવી.”

સ્વેતા સિવાય પણ બીજી ઘણી અભિનેત્રીઓ આ સ્કેન્ડલમાં ફસાયેલી જોવા મળી છે.

2. શર્લિન ચોપડા:
થોડા સમય પહેલા શર્લિન ચોપડાએ પોતે જ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે તે પણ આ કૌભાંડમાં ફસાઈ ગઈ હતી.

આ કામ એને મજબૂરીમાં કર્યું કે એને જાણી જોઈને કર્યું હતું તેના વિશે કઈ માહિતી મળી નથી, કદાચ આ એક પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે એવું પણ ઘણા લોકો જણાવી રહ્યા છે.

Image Source

3. સસુરાલ સિમરકા અભિનેત્રી:
ટીવી સીરિયલમાં પ્રખ્યાત એવી સસુરાલ સિમરકાની એક અભિનેત્રી પણ આ સ્કેન્ડલમાં સામેલ હોવાનું સામે આવ્યું છે પરંતુ હજુ સુધી આ અભિનેત્રીનું નામ જાહેર થયું નથી.

Image Source

4. એશ અન્સારી:
એશ અંસારીએ શાહરુખ ખાન સાથે “ઓમ શાંતિ ઓમ” અને “ચલતે ચલતે” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને જોધપુર પોલીસે એસ્કોર્ટ સર્વિસના માધ્યમથી એક રેકેટ ચાલવતા પકડી હતી. નવેમ્બર 2013માં પોલીસે તેની ત્રણ પુરુષો સાથે ધરપકડ કરી હતી. એશ અન્સારી ઉપર આરોપ હતો કે તે દેશભરમાં ઈન્ટરનેટના માધ્યમથી રેકેટ ચલાવી રહી હતી.

Image Source

ગંદા રેકેટમાં સાઉથની અભિનેત્રી એશ અન્સારીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે ફિલ્મ ચલતે ચલતે અને શાહરુખ વાળી ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં જોવા મળી હતી.અને તે રેકેટમાં રેડ હાથે પણ ઝડપાયો હતો

અને નવેમ્બર 2015 માં તેમને જોધપુરની એક હોટલ રમમાંથી અન્ય ત્રણ મહિલાઓની સાથે ધરપકડ પણ કરવામાં આવી હતી. ‘ચલતે ચલતે’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી હિટ મુવીમાં કામ કરી ચૂકેલ દક્ષિણ ભારતીય એક્ટ્રેસ એશ અંસારીને 5 નવેમ્બર 2013નાં રોજ રંગેહાથે ગંદા રેકેટમાં પકડવામાં આવી હતી.

ધપુરનાં રાઇકાબાગ રોડ સ્થિત એક હોટલમાં ત્રણ અન્ય મહિલાઓ સાથે એશની ધરપકડ કરવામાં આવી હતી. બતાવામાં આવ્યુ હતું કે, એશ અંસારી સાથે જોડાયેલ આ ખરાબ રેકેટ ઓનલાઇન ઓપરેટ કરવામાં આવતુ હતું.

5. મિષ્ટી મુખર્જી:

“લાઈફ કી તો લગ ગઈ” ફિલ્મથી બોલીવુડમાં પોતાનો પગ મૂકનારી બંગાળી અભિનેત્રી મિષ્ટી મુખર્જીની પોલીસે વ્યાપારના ધંધામાં ધરપકડ કરી હતી.

મિષ્ટી એક ફેશન ડિઝાઈનર રાકેશ કટારીયા સાથે આપત્તિ જનક હાલતમાં પકડાઈ હતી. ઓશિવારાના મીરા ટાવરમાં રહેલા એપાર્ટમેન્ટના 15માં માળ ઉપર રહેલા તેના આલીશાન ફ્લેટની અંદરથી 1 લાખથી પણ વધારે અશ્લીલ ફિલ્મોની સીડી અને ડીવીડી મળી આવી હતી. આ ધંધામાં મિષ્ટીનો આખો પરિવાર જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું.

Image Source

9 જાન્યુઆરી 2014માં મુંબઇ શહેરમાં એક આઇએએસ (બેસ્ટનાં જીએમ) ઓપી ગુપ્તાનાં ઘરે મારવામાં પડેલી રેડ સમયે હાઇપ્રોફાઇલ રેકેટનો ખુલાસો થયો હતો.

નવાઈની વાત એ હતી કે, આ રેકેટને બોલિવૂડ અભિનેત્રી મિસ્ટી મુખરજી ચલાવી રહી હતી. આ રેડમાં પોલીસને ભારે માત્રામાં ગંદી બ્લુ ક્લિપની કેસેટો મળી આવી હતી અને મિસ્ટી મુખરજીની પણ આપત્તિજનક સ્થિતિમાં ધરપકડ કરવામાં આવી હતી.

6. ભુવનેશ્વરી:
લોકપ્રિય તમિલ અભિનેત્રી ભુવનેશ્વરીને તેની બે મોડલો સાથે વિક્રયના ધંધાના કારણે ધરપકડ કરવામાં આવી હતી.

આ વ્યવસાયની જાણ ભુવનેશ્વરીના પાડોશીઓ દ્વારા જ કરવામાં આવું હતી તેમને જણાવ્યું હતું કે ભુવનેશ્વરીના ઘરમાં રાત્રે લોકોની વધુ અવરજવર રહે છે ત્યારે પોલીસે નકલી ગ્રાહક બનીને ભુવનેશ્વરીના ઘરે આવી બે મોડલ સાથે તેની પણ ધરપકડ કરી હતી.

Image Source

7. યમુના:
કન્નડ અભિનેત્રી યમુના 5 સ્ટાર હોટેલની અંદર વિક્રય કરતી હોવાનું સામે આવ્યું હતું। તેના ગ્રાહકો દિલ્હી અને મુંબઈથી આવતા હતા. 2011માં બેંગ્લોર પોલીસે એક છાપામારી દરમિયાન તેની ધરપકડ કરી હતી.

કેન્દ્રીય અપરાધ દ્વારા યમુના સાથે બીજી 8 છોકરીઓની પણ ધરપકડ કરી હતી. પોલીસે આ સાથે બે ગાડીઓ પણ કબ્જે કરી હતી તેમાં ઘણી જ મોટી સંખ્યામાં રોકડા રકમ પણ હતી આ રકમ અભિનેત્રી યમુનાને આપવાની હતી એવું પણ સામે આવ્યું હતું.

Image Source

સાઉથમાં ફેમસ ભારતીય અભિનેત્રી યમુનાની બેંગ્લોર પોલીસે કથિત ગંદા રેકેટમાં શામેલ હોવાનાં કારણે ધરપકડ કરી હતી. પોલીસે બેંગ્લોરનાં વિટ્ઠલ માલ્યા રોડ પર સ્થિત એક હોટલા રોકાઈ હતી અને ત્યાંથી યમુનાની ધરપકડ કરી હતી.

8. શ્રવની:
તેલુગુ ધારાવાહિકની મશહૂર અભિનેત્રી શ્રવનીને પોલીસે પ્રખ્યાત સ્ટીલ કંપનીના માલિક સંજન કુમારે રંગેહાથ પકડી હતી આ સમયે તેની પાસેથી બે લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા.

9. જ્યોતિ:
23 ઓગસ્ટ 2010ના રોજ તેલુગુ અભિનેત્રી સાયરા બાનું સાથે જ્યોતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. હૈદરાબાદ પોલીસે એક સ્ટિંગ ઓપરેશન દરમિયાન રેકેટ ચલાવવાના કૌભાંડમાં આ બંનેની ધરપકડ કરી હતી.

તમામ માહિતી અહીં થી સંકલન  કરેલ છે જેના તમામ સોર્સની લિંક અને વેબસાઇટ્સ નીચે આપેલ છે
Source: https://www.amarujala.com/photo-gallery/entertainment/bollywood/11-indian-actress-who-were-arrested-in-prostitution-and-flesh-racket

https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/photo-features/tamil-actresses-involved-in-sex-scandals/photostory/42261755.cms

https://laughingcolours.com/shcking-5-actresses-south-indian-film-industry-involved-sex-racket-85628/

https://www.amarujala.com/entertainment/bollywood/when-aish-ansari-who-appears-in-srks-several-movies-caught-red-handed-in-sex-racket

https://www.oneindia.com/mumbai/misti-mukherjee-clears-the-air-over-porn-cds-found-from-her-flat-1380483.html

https://hindi.oneindia.com/news/india/bollywood-actress-misti-mukherjee-parents-held-for-porn-business-281184.html

https://www.newindianexpress.com/cities/hyderabad/2011/jan/22/actress-yamuna-techie-caught-in-sex-racket-221224.html

https://timesofindia.indiatimes.com/entertainment/regional/movie-details/news-interviews/Yamuna-arrested-in-prostitution-racket-case/articleshow/7354381.cms

https://english.sakshi.com/telugu-serial-actress-sravani-arrested-for-prostitution