ફિલ્મી દુનિયા

પૈસા ખૂટી ગયા તો આણે જીસ્મ ફરોશીનો ધંધો ચાલુ કર્યો, જાણો વિગત

પૈસાની ખોટ માણસ પાસે શું કરાવી દે એ કોઈ નક્કી નથી, મજબૂરી એવું નામ છે જે કોઈપણ ખરાબ કામ કરાવવા માટે પણ મજબુર કરી દેતું હોય છે. આવી જ એક ઘટના બની છે.

 

View this post on Instagram

 

A post shared by RENÈE GRACIE 🧂 (@renee_gracie) on

ઓસ્ટ્રેલિયાની સુપરકાર રેસર રેની ગ્રેસી સાથે, તેને પૈસાની ખોટના કારણે રેસિંગ છોડીને પોર્ન સ્ટાર બનવા માટે મજબુર થવું પડ્યું.ગ્રેસીએ રેસિંગમાં પોતાના કેરિયરની ખુબ જ સુંદર શરૂઆત કરી હતી અને તે 2015માં ઓસ્ટ્રેલિયાની પહેલી ફૂલ ટાઈમ મહિલા સુપરકાર રેસર બની હતી,

 

View this post on Instagram

 

A post shared by RENÈE GRACIE 🧂 (@renee_gracie) on

પરંતુ બાદમાં તેને કોઈ બીજી મહિલા ડ્રાઈવરે રિપ્લેસ કરી દીધી, તારાબાદ તે આર્થિક સંકટ સાથે ઝઝૂમવા લાગી,રેસિંગમાં પણ તેનું પ્રદર્શન ઘટવા લાગ્યું, તેને કોઈ સ્પોન્સર પણ મળી રહ્યું નહોતું,

 

View this post on Instagram

 

A post shared by RENÈE GRACIE 🧂 (@renee_gracie) on

જેના કારણે તે મોટરસ્પોર્ટ્સમાં તેનું કેરિયર ના બનાવી શકી. ગ્રેસીએ આર્થિક સંકટથી નિપટવા માટે પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં જવાનો નિર્ણય કરી લીધો. પોર્ન ઈન્ડરસ્ટ્રીઝમાં જતા પહેલા તેને એક સ્થાનીય કાર યાર્ડની અંદર પણ કામ કર્યું, પરંતુ તે પૂરતા પૈસા ના કમાઈ શકી. તેને ખુલાસો કરતા કહ્યું કે

 

View this post on Instagram

 

A post shared by RENÈE GRACIE 🧂 (@renee_gracie) on

પૈસા કમાવવા માટે એક એડલ્ટ સાઈટ ઉપર સાઈનઅપ કર્યું અને ત્યાં તેને પોતાના ન્યૂડ ફોટો અને વિડીયો વેચ્યા અને પહેલા જ આઠવાડિયામાં તેને 3 હજાર ડોલર એટલે કે લગભગ 2.26 લાખ રૂપિયા કમાઈ લીધા.

 

View this post on Instagram

 

A post shared by RENÈE GRACIE 🧂 (@renee_gracie) on

હાલની જાણકારી પ્રમાણે તેની વેબસાઈટ ઉપર 7 હજાર થી પણ વધારે ગ્રાહકો છે. ગ્રેસીએ પોર્ન ઈન્ડરસ્ટ્રીમાં જવાના નિર્ણય બાદ લોકો તેના ન્યૂડ ફોટો અને વિડીયો ખુબ જોઈ રહ્યા છે તેમજ આજે તેની અઠવાડિયાની આવક પણ 19 લાખ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by RENEE GRACIE 🔵 (@reneegracie_official) on

25 વર્ષીય ગ્રેસીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે તેના માથે 30 વર્ષ સુધીની હોમલોન છે પરંતુ હવે તે તેને માત્ર 12 મહિનામાં જ ચૂકવી દેશે. રેની ગ્રેસી પહેલા વીકમાં લગભગ 3000 પલ્સ ડૉલર કમાવવામાં સફળ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by renee gracie fan (@reneegracie_fan) on

એટલુ જ નહીં હવે રેનીની વેબસાઇટ પર 7000થી વધુ સબ્સક્રાઇબ્સ થઇ ગયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણા વર્ષો પહેલા રેની ગ્રેસી ઓસ્ટ્રેલિયાની પહેલા ફૂલટાઇમ મહિલા કાર રિસિંગનું કામ કરતી હતી. પણ વર્ષ 2017માં તેને કોઇ અન્ય મહિલા ડ્રાઇવરે રેસિંગમાં પછાડી દીધી.

 

View this post on Instagram

 

A post shared by RENEE GRACIE 🔵 (@reneegracie_official) on

બાદમાં તેને પોતાની આ રમત માટે કોઇ સ્પૉન્સર ન હતો મળ્યો. આ બધા કારણોસર રેની ગ્રેસી છેલ્લા કેટલાક સમયથી ઇકોનોમિક ક્રાઈસીસમાંથી પસાર થઇ રહી હતી. ત્યારબાદ તેને મોટરસ્પોર્ટ્સમાં પોતાની કેરિયર બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.