નવજોત સિંહ નવજોત સિધ્ધુની પુત્રી છે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ, તસવીરો જોઇ આંખો જ નહિ હટાવી શકો

રૂપ રૂપનો અંબાર છે નવજોત સિંહ સિદ્ધુની લાડલી, 7 તસવીરો જોઈને બોલીવુડની હીરોઇનો ફિક્કી લાગશે

ક્રિકેટરથી રાજકારણી બનેલા અને ટીવીનો જાણીતો ચહેરો બની ચૂકેલા નવજોત સિંહ નવજોત સિધ્ધુ ખૂબ પ્રખ્યાત છે,ક્રિકેટરથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુ કોમેડી નાઈટ વિથ કપિલ અને અનેક કોમેડી શોનો ભાગ રહ્યા છે.

ક્રિકેટ અને રાજકારણ સાથે ટીવીનો લગાવ છુપાયેલો નથી. જોકે, આજે આપણે તેમની નહિ પરંતુ તેમની પુત્રી રાબિયા સિદ્ધુની વાત કરી રહ્યા છીએ. તેની પુત્રી રાબિયા અત્યંત ગ્લેમરસ છે.

સિદ્ધુની પુત્રી ભલે સામાન્ય લોકોમાં બહુ પ્રખ્યાત ન હોય પરંતુ સોશ્યલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે અને તે કોઈ અભિનેત્રીથી કમ નથી. રાબિયા સિદ્ધુ પાર્ટીઓની ઘણી શોખીન છે. રાબિયાને ફેશનમાં ખૂબ જ રસ છે. તે ફેશન અને ડિઝાઇનમાં માસ્ટર્સ પણ કરી રહી છે.

રાબિયાએ પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.  ત્યારબાદ તેણે સિંગાપોરમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો. કરણ નવજોત સિધ્ધુ રબિયાના ભાઈ છે. રાબિયા તેના પરિવારમાં દરેકની લાડલી છે.

જો તમે રાબિયા સિદ્ધુનો સોશ્યલ મીડિયા જોશો તો તમે ચોંકી જશો અને તમે પણ તેમના દિવાના થઈ જશો. તાજેતરમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તે ઘણીવાર તેની તસવીરો પોસ્ટ કરે છે.

તેની બોલ્ડ અને હોટ તસવીરો ઇન્ટરનેટ પર સનસની મચાવી દે છે. તેની ગ્લેમરસ તસવીરો આગળ તો અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે. રાબિયાના ફોટોશૂટ તેમના ચાહકોમાં વાયરલ થાય છે. રાબિયા તેના પરિવાર સાથે ફોટા પણ ઇન્સ્ટા પર શેર કરે છે.

ગ્લેમરની સાથે જ તેનુ સ્વેગ પણ તસવીરોમાં નજર આવી રહ્યુ છે. રાબિયાનો બોલ્ડ અંદાજ જોતા, એવું કહી શકાય કે તે આગામી સમયમાં ફિલ્મોમાં આવી શકે છે. રાબિયા ફેસબુક પર ખૂબ જ એક્ટિવ રહે છે પરંતુ તેના જીવનમાં વધારે દખલ કરવી પસંદ કરતી નથી.

રાબિયા સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથેના ફોટા જ શેર કરતી નથી પરંતુ તેના અદભૂત ફોટોશૂટ પણ શેર કરે છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે.

તે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીર શેર કરતી રહે છે. રાબિયા એક ઉભરતી ફેશન ડિઝાઇનર છે. આ પહેલા તેને સિંગાપોરથી “LASALLE COLLEGE OF THE ARTS”માંથી ફેશન ડિઝાઇનનો અભ્યાસ પણ કર્યો હતો.

તેણે લંડનથી ફેશન ડિઝાઇનિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. વેસ્ટર્ન હોય કે ભારતીય રાબિયા સિદ્ધુનો અંદાજ દરેક ડ્રેસમાં હોટ જ લાગે છે.

રાબિયા લાલ લાંબા ડ્રેસમાં સેટ પર પહોંચી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શોમાં રાબિયા કહ્યું હતું કે હું મારા પિતાની ખૂબ નજીક છું.

તેમના રૂમમાં જવાની પરવાનગી ફક્ત મને જ છે. જ્યારે તેઓ મેડિટેશન કરી રહ્યા હોય ત્યારે હું તેમના પર્સમાંથી ક્રેડિટ કાર્ડ નિકાળી લઉં છુ અને ખરીદી કર્યા પછી પાછું મૂકી દઉં છુ.

રાબિયાના ફોલોઅર્સ પણ ઘણા છે અને આ વાતની સાબિતી છે તેની તસવીરો કે જે જોતજોતામાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે અને છવાયેલી પણ રહે છે. તે સોશિયલ મીડિયા પર સ્ટાર છે.

તે તેની સ્ટાઇલિશ અને કુલ અંદાજ વાળી તસવીરો પણ શેર કરતી રહે છે. રાબિયા ફેશન ઈન્ડસ્ટ્રીની સાથે સાથે એક્ટિંગ ક્ષેત્રે પણ પોતાનું નસીબ અજમાવવા માગે છે.

સામાન્ય રીતે તે મિત્રો સાથે વધુ સમય વિતાવે છે. રાબિયા ખૂબ જ નાની ઉંમરે એક ફેશનીસ્ટ બની ગઈ છે. તેની પર્સનલ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ છે.

તેના માતા-પિતા રાજકારણમાં છે પરંતુ તે તેની દુનિયામાં મસ્ત રહે છે. ડ્રેસિંગ સેન્સને લઈને રબિયા ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ હેડલાઇન્સમાં રહે છે.

Patel Meet