ઢીલું ઢીલું બ્લાઉઝ પહેર્યું સાઉથની આ સીધી સંસ્કારી અભિનેત્રીએ, બોલ્ડ તસવીરો જોઈને આંખો પહોળી થઇ જશે, બાપ રે આ તો જો….

સાઉથની સૌથી સુંદર અભિનેત્રી રાશી ખન્નાનું નામ સાઉથ ઈન્ડસ્ટ્રીની પાવરફુલ એક્ટ્રેસમાં પણ સામેલ છે. રાશિ ખન્ના પોતાની સુંદરતા માટે જાણીતી છે. રાશિ ખન્ના પોતાની ક્યુટનેસને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તે ચાહકો સાથે તેની એક અથવા બીજી તસવીરો શેર કરીને હેડલાઇન્સ બનાવે છે. ચાહકો પણ તેના ગ્લેમરસ ફોટા જોઈને અભિભૂત થઇ જાય છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનું એક ફોટોશૂટ સામે આવ્યુ છે, જેમાં તે સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

રાશિ ખન્નાએ આ ફોટોશૂટ માટે બ્રાલેટ અને પ્લાઝો સાથે ઓપન શ્રગપણ કેરી કર્યુ છે. તે આ ડ્રેસમાં પોતાનો કિલર લુક બતાવી રહી છે. આ સાથે જ પોતાની હોટ સ્ટાઈલથી ચાહકોને દીવાના પણ બનાવી રહી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હોય. આ પહેલા પણ રાશિ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરીને ગભરાટ મચાવી દીધો છે.

તેલુગુ, તમિલ, મલયાલમ અને બોલિવૂડ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી માટે આ રોલ સુધી પહોંચવું ઘણું મુશ્કેલ હતું. જ્યારે તે ઓડિશન માટે જતી ત્યારે કાસ્ટિંગ ડિરેક્ટર્સ તેને ‘ગેસ ટેન્કર’ કહી રિજેક્ટ કરતા હતા. આવી કમેન્ટ સાંભળીને અભિનેત્રીને ખૂબ જ ખરાબ લાગતું હતું, પરંતુ તે પોતાને સમજાવતી. રાશિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે મેં મારા શરીર પર કામ કર્યું. વજન ઘટાડવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે જ્યારે હું ઓડિશન માટે જતી ત્યારે લોકો મને કહેતા હતા કે તું સુંદર છે, પરંતુ અમે તને કાસ્ટ કરી શકતા નથી કારણ કે તું બહારની વ્યક્તિ છે, જો ફિલ્મ ફ્લોપ થઈ જાય તો શું, રણ મારે ત્યાં કહેવું પડ્યું કે જો પસંદગી પ્રતિભાના આધારે થાય છે, તો પછી આપણને બહારના લોકોને પણ તક મળી શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી બનતા પહેલા રાશિ ખન્ના પ્લેબેક સિંગર હતી.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. આટલું જ નહીં રાશિએ જોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં અભિનેત્રીએ જોનની પત્નીની ભૂમિકા ભજવી હતી. જો તેની ફિલ્મોની વાત કરીએ તો તેણે અજય દેવગન સાથે વેબ સિરીઝ ‘રુદ્ર’માં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વેબ સિરીઝ દ્વારા તેણે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતુ. આટલું જ નહીં રાશિ ખન્ના બોલિવૂડ સ્ટાર એક્ટર શાહિદ કપૂર સાથે ફિલ્મ ‘ફર્ઝી’માં પણ જોવા મળી છે, જે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઇ હતી.

Shah Jina