ચીનના કોરોના વાયરસથી ગુજરાતના આ ઉદ્યોગને વેગ મળી, જલ્દી વાંચો આ ધંધા વિશે અને લાખોની કમાણી કરો

0

ચીનમાં ફેલાયેલા એક વાયરસના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. હાલ ચીનમાં કોરોના વાયરસ લોકોના જીવ લઇ રહ્યું છે. આ વાયરસની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. કોરાના આ વાયરસને કારણે 7892 લોકો ભોગ બની ચુક્યા છે. તે પૈકી 7771તો ફક્ત ચીનમાં છે. આ વાયરસને કારણે ઘણા લોકોના મોત નિપજ્યા છે.

Image Source

કોરાના વાયરસના ફેલાવવા કારણે હવે તેને ભારત પાસે મદદ માંગી છે. આપણે ઘણી વાર જોતા હોય છે કે, કોઈ પણ રમકડા કેર ઇલેક્ટ્રિક વસ્તુ પર મેડ ઈન ચાઈના લખેલું હોય છે. પરંતુ જીવન રક્ષણ કરતા માસ્ક પર ચીન હાલ ભારત પર નિર્ભર થઇ ગયું છે. ચીનમાં પહેરતા માસ્ટ પર હવે કંઈક આવું લખેલું હશે કે મેડ ઈન ઇન્ડિયા.

Image Source

ચીનમાં કોરોના વાયરની સામે રક્ષણ મેળળવા માટેસારી ક્વોલિટીના માસ્કની જરૂર હોય છે પરંતુ ચીનમાં ખામી હોય ગુજરાતના અમદાવાદની ચાર કંપની સારી ગુણવતાના માસ્ક મોકલી રહી છે. ગુજરાતમાંથી દરરોજના 5 લાખથી વધુ માસ્કની નિકાસ થઇ રહી છે.

ચીન ગુજરાત સિવાય મદુરાઈ અને ચેન્નાઇમાંથી પણ માસ્ક ખરીદી રહ્યું છે. કોરોના વાયરસને કારણે ચીનમાં માસ્કનું ઉત્પાદન ઘટ્યું છે. ચીનની માંગને પહોંચી વળવા માટે ગુજ્રરાતની માસ્ક બનાવતી કંપનીએ પણ માસ્કનું ઉત્પાદન વધારી દીધું છે.

Image Source

ગુજરાતમાંથી કોરાઓના વાયરસને કારણે ચીન, થાઈલેન્ડ, સિંગાપુર, બેંગકોકમાં માલ મોકલી રહ્યું છે. કોરાના વાયરસની સામે N-95 માસ્ક જ રક્ષણ આપતા હોય છે. ગુજરાતની કંપની દ્વારા દરરોજ 10 લાખ માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. શોધકર્તાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર કોરાના વાયરસને કારણે 5794 દર્દી અત્યારે શંકાશ્પદ છે. તો બીજી તરફ કોરાના વાયરસના શોધકર્તાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે,આ વાયરસ ભીની જગ્યા ના કારણે પેદા થયો છે. આ વાયરસ મટન, ચિકન, ફિશ માર્કેટમાંથી ફેલાઈ છે. આ વાયરસ મીટના માધ્યમથી લોકોના શરીરમાં પ્રવેશ કરી ચેપગ્રસ્ત થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.